ભારતની ટોપ સીએનજી કાર્સ, કોના પર ઉતરાશો પસંદગી
ભારતમાં જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે, તેને જોતા ભારતીયો હવે સીએનજી ગેસ કીટ ધરાવતી કાર્સ પર વધારે ફોકસ કરી રહ્યાં છે, જોકે જ્યારથી ભારતમાં સીએનજી કાર્સનું ચલણ વધ્યું છે, ત્યારથી તેના ભાવમાં પણ સમયાંતરે વધારો આવી રહ્યો છે, તેમ છતાં આ કાર્સ પેટ્રોલ અને ડીઝલ કાર કરતા ઓછી ખર્ચાળ રહે છે.
ભારતીય ઓટોમોબાઇલ બજારમાં સીએનજી કારનું ચલણ વધતા વિવિધ કાર નિર્માતા કંપનીઓ દ્વારા પણ પોતાની રનિંગ કાર્સ અથવા તો નવા મોડલ્સને સીએનજી કીટ સાથે પણ લોન્ચિંગ કરવામાં આવી રહી છે.જેમાં સૌથી વધારે ટાટા અને મારુતિ સુઝુકી ધ્યાન આપી રહી છે. તેમ છતાં અન્ય કંપનીઓ પણ પોતાની કાર્સને સીએનજી કીટ સાથે લોન્ચ કરી રહી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ભારતમાં ધૂમ મચાવી રહેલી ટોપ સીએનજી કાર્સમાં ટાટા અને મારુતિની કઇ કઇ કાર્સ આવે છે.
આ પણ વાંચોઃ- ‘વૈભવી' વૈભવતાનો અહેસાસઃ જાણો કેવી છે ઑડીની A3 કાર
આ પણ વાંચોઃ- કેવી રીતે ચલાવવી ડીઝલ કાર, જાણો અસરકારક બાબતો

મારુતિ અલ્ટો 800
એન્જીનઃ- 796સીસી, 3 સિલિન્ડર કોન્ફિગ્રેશન ઇન લાઇન, 6000 આરપીએમ પર 48 પીએસ અને 3500 આરપીએમ પર 69 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ફ્યુઅલ ટેન્ક કેપેસિટીઃ- 35 લિટર
એવરેજઃ-30.46 કિ.મી પ્રતિ કેજી
કિંમતઃ- 3,13,415 રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)

મારુતિ વેગનઆર એલએક્સઆઇ ગ્રીન
એન્જીનઃ- 998સીસી, 3 સિલિન્ડર કોન્ફિગ્રેશન ઇન લાઇન, 6200 આરપીએમ પર 59 પીએસ અને 3500 આરપીએમ પર 77 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ફ્યુઅલ ટેન્ક કેપેસિટીઃ- 60 લિટર
એવરેજઃ-20.51 કિ.મી પ્રતિ કેજી
કિંમતઃ- 4,35,068 રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)

મારુતિ સિલેરિયો વીએક્સઆઇ ગ્રીન
એન્જીનઃ- 998સીસી, 3 સિલિન્ડર કોન્ફિગ્રેશન ઇન લાઇન, 6000 આરપીએમ પર 59 પીએસ અને 3500 આરપીએમ પર 78 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ફ્યુઅલ ટેન્ક કેપેસિટીઃ- 35 લિટર
એવરેજઃ- 00
કિંમતઃ- 4,68,517 રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)

મારુતિ એર્ટિગા એલએક્સઆઇ સીએનજી
એન્જીનઃ- 1373સીસી, 4 સિલિન્ડર કોન્ફિગ્રેશન ઇન લાઇન, 6000 આરપીએમ પર 82 પીએસ અને 4000 આરપીએમ પર 110 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ફ્યુઅલ ટેન્ક કેપેસિટીઃ- 60 લિટર
એવરેજઃ- 22.8 કિ.મી પ્રતિ કેજી
કિંમતઃ- 6,39,631 રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)

ટાટા નેનો સીએનજી
એન્જીનઃ- 624સીસી, 2 સિલિન્ડર કોન્ફિગ્રેશન ઇન લાઇન, 5500 ± 250 આરપીએમ પર 33 પીએસ અને 3500 ± 500 આરપીએમ પર 45 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ફ્યુઅલ ટેન્ક કેપેસિટીઃ- 15 લિટર
એવરેજઃ- 00
કિંમતઃ-2,33,275 રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)

મારુતિ ઇકો
એન્જીનઃ- 1196સીસી, 4 સિલિન્ડર કોન્ફિગ્રેશન ઇન લાઇન, 6000 આરપીએમ પર 64 પીએસ અને 3000 આરપીએમ પર 83 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ફ્યુઅલ ટેન્ક કેપેસિટીઃ- 40 લિટર
એવરેજઃ- 20 કિ.મી પ્રતિ કેજી
કિંમતઃ-4,00,469 રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)

ટાટા ઇન્ડિકા ઇવી2
એન્જીનઃ- 1193સીસી, 4 સિલિન્ડર કોન્ફિગ્રેશન ઇન લાઇન, 5200 આરપીએમ પર 56 પીએસ અને 2650 આરપીએમ પર 90 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ફ્યુઅલ ટેન્ક કેપેસિટીઃ- 37 લિટર
એવરેજઃ- 00
કિંમતઃ-3,85,895 રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)

ટાટા ઇન્ડિગો એસીએસ
એન્જીનઃ- 1193સીસી, 4 સિલિન્ડર કોન્ફિગ્રેશન ઇન લાઇન, 5200 આરપીએમ પર 56 પીએસ અને 2650 આરપીએમ પર 90 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ફ્યુઅલ ટેન્ક કેપેસિટીઃ- 42 લિટર
એવરેજઃ- 00
કિંમતઃ- 4,82,734 રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)

ટાટા ઇન્ડિગો એક્સએલ
એન્જીનઃ- 1396 સીસી, 4 સિલિન્ડર કોન્ફિગ્રેશન ઇન લાઇન, 6100 આરપીએમ પર 96 પીએસ અને 3500 આરપીએમ પર 120 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ફ્યુઅલ ટેન્ક કેપેસિટીઃ- 42 લિટર
એવરેજઃ- 20.52 કિ.મી પ્રતિ કેજી
કિંમતઃ- 6,46,022 રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)

મારુતિ એસએક્સ 4
એન્જીનઃ- 1586 સીસી, 4 સિલિન્ડર કોન્ફિગ્રેશન ઇન લાઇન, 5600 આરપીએમ પર 104.7 પીએસ અને 4100 આરપીએમ પર 145 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ફ્યુઅલ ટેન્ક કેપેસિટીઃ- 65 લિટર
એવરેજઃ- 22.1 કિ.મી પ્રતિ કેજી
કિંમતઃ- 7,74,102 રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ






Click it and Unblock the Notifications
