રજૂ થઇ અદભૂત કાર ટ્વીજી રેનો સ્પોર્ટ એફ-1
ફ્રાન્સની પ્રમુખ કાર નિર્માતા કંપની રેનોએ એક શાનદાર ઇલેક્ટ્રિક કાર રજૂ કરી છે. આ કારને કંપનીએ એક ફોર્મ્યુલા 1 રેસ કારની જેમ જ તૈયર કરી છે. આકર્ષક લૂક અને દમદાર એન્જીન ક્ષમતા ધરાવતી આ ઇલેક્ટ્રિક કાર ઘણી જ શાનદાર છે. કંપનીએ પોતાની આ કારને ટ્વીજી રેનો સ્પોર્ટ એફ-1 નામ આપ્યું છે. એટલું જ નહીં આ કારની શક્તિને પણ કંપનીએ પોતાની રેનો મૈગ્ના આરએસ 256ની જેવી રાખી છે.
રેનોની આ કાર એક મિની ઇલેક્ટ્રિક કાર છે, ઉપરાંત આ કારમાં લાગેલી મોટર લગભગ 13 કેવી અથવા 12 એચપીની શક્તિ ઉત્પન્ન કરે છે. આકારમાં આ કાર ભલે નાની હોય પરંતુ આ કારની સ્પીડ ઘણી જ શાનદાર છે. ભલે આ એક મિની ઇલેક્ટ્રિક કાર છે પરંતુ આ કાર 85 કિમી પ્રતિ કલાકની ઝડપથી હવા સાથે વાતો કરે છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ રેનોની આ કારને.

More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી

Click it and Unblock the Notifications