pics: આ છે વિશ્વની સૌથી નાની કાર

શું તમે કોઇ રમકડા જેવી દેખાતી કારમાં મુસાફરી કરી શકો છો. તમને આ વાંચીને થોડીક હૈરાની થઇ રહી હશે કે એક રમકડા જેવી નાની કારમાં કોઇ કેવી રીતે બેસી શકે, પરંતુ આ મુશ્કેલ નથી. જી હાં, આ વાતને સાબિત કરી બતાવી છે પેરી વાટકિન્સે. જેમણે વિશ્વની સૌથી પહેલી નાની કારનું નિર્માણ કર્યું છે, જે દેખાવે એક રમકડા જેવી છે.

વિશ્વની સૌથી નાની કારનું નામ વાઇન્ડ અપ છે. લંડનના રહેતા વેરી વોટકિન્સે વિશ્વની સામે એક નાની કારનું નિર્માણ કરીને બધાને આશ્ચર્યમાં મુકી દીધા છે. તમને જણાવી દઇએ કે નાની કારનું નિર્માણ ટેલિવીઝન પર નાના બાળકો માટે પ્રસારિત કરવામાં આવતા એક કાર્યક્રમ પોસ્ટમેન પોટ્સ કારથી પ્રેરિત થઇને કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં એક પોસ્ટમેન પોતાની નાની કારમાં સફર કરે છે. તસવીરોમાં જોઇએ વિશ્વની સૌથી નાની કારને.

વિશ્વની સૌથી નાની કાર

વિશ્વની સૌથી નાની કાર

દેખાવે ભલે એક રમકડા જેવી હોય પરંતુ આ કારમાં એક વ્યક્તિ સહેલાયથી બેસી શકે છે અને આ કારમાં સફરનો આનંદ ઉઠાવી શકે છે.

વિશ્વની સૌથી નાની કાર

વિશ્વની સૌથી નાની કાર

આ કારમાં એક વાસ્તવિક કાર જેવી જ તમામ પ્રકારની એક્સેસરીઝને સામેલ કરવામાં આવી છે, જેથી આ કારમાં બેસનારને એવું ના લાગે કે તે કોઇ અજીબો ગરીબ કારમાં મુસાફરી કરી રહ્યો છે.

વિશ્વની સૌથી નાની કાર

વિશ્વની સૌથી નાની કાર

આ કારમાં વોટકિન્સે ડોર મિરર, લાઇટ, ઇન્ડિકેટર વગેરેને સામેલ કર્યા છે જે રસ્તા પર ચાલતી એક વાસ્તવિક કારની જેમ કાર્ય કરે છે.

વિશ્વની સૌથી નાની કાર

વિશ્વની સૌથી નાની કાર

વોટકિન્સે વિશ્વની સામે એક કારમાં બેસીને કારનું રસ્તા પર સફળ પરીક્ષણ પણ કર્યું છે.

વિશ્વની સૌથી નાની કાર

વિશ્વની સૌથી નાની કાર

આ કાર દેખાવે એક જીપ જેવી છે, તેમાં વોટકિન્સે ઘણા જ સ્પોર્ટી લૂકનું ગ્રાફિક્સ ડિઝાઇન કર્યું છે.

વિશ્વની સૌથી નાની કાર

વિશ્વની સૌથી નાની કાર

આ ઉપરાંત તેમાં એક વ્યક્તિ બેસે તેવી વ્યવસ્થા પણ આપવામાં આવી છે.

વિશ્વની સૌથી નાની કાર

વિશ્વની સૌથી નાની કાર

આ જીપમાં વોટકિન્સે એક ચાવીનો પણ પ્રયોગ કર્યો છે જે જીપની પાછળ પ્રયોગ કરવામાં આવે છે.

વિશ્વની સૌથી નાની કાર

વિશ્વની સૌથી નાની કાર

તમને જણાવી દઇએ કે વોટકિન્સ એક સાચા કાર પ્રેમી છે, તેમની પાસે વિશ્વની સૌથી નાની કારની સાથે જગુઆર જેવી શ્રેષ્ઠ સિડાન કાર પણ છે.

વિશ્વની સૌથી નાની કાર

વિશ્વની સૌથી નાની કાર

વિશ્વની સૌથી નાની કાર

વિશ્વની સૌથી નાની કાર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X