pics: આ બાઇકને જોઇને રહી જશો દંગ
ઝીરો મોટરસાયકલનું નામ સાંભળીને તમને થોડુ અજીબ લાગશ કે આખરે આવું નામ કેમ રાખવામાં આવ્યું. પરંતુ ઝીરો મોટરસાઇકલ અમેરિકાની જાણીતી ઇલેક્ટ્રિકલ મોટરસાઇકલ નિર્માતા કંપની છે. જી હા, આ કંપની વિશ્વભરમાં પોતાની શાનદાર ઇલેક્ટ્રિક બાઇક્સ માટે જાણીતી છે. એટલું જ નહીં, આ કંપનીને વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ નિર્માતા કંપની તરીકે તેને ઓળખ મળી ચૂકી છે.
હાલ, આ કંપની ભારતીય રસ્તાઓથી દૂર છે, પરંતુ જે પ્રકારે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે, તેને જોઇને એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં આ કંપની ભારતીય બજારમાં દોડતી જોવા મળશે. ઝીરો એસ(Zero S) કંપની તરફથી બનાવવામાં આવેલી સૌથી લોકપ્રિય બાઇક્સમાંની એક છે. ઝીરો એસને યુરોપિયન ઇ મોટરબાઇક ઓફ ધ યરના ખિતાબથી નવાઝવામાં આવી છે અને આ સતત ત્રીજીવાર છે કે ઝીરોએ આ કારનામું કરી બતાવ્યું છે.
તેનાથી સ્પષ્ટ થાય છે કે ઇલેક્ટ્રિક મોટરસાઇકલ નિર્માતા તરીકે કંપનીની પહોંચ કેટલી ઉંચી છે. ઘણી જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતા સાથે ઇંધણ ખૂટી જવાની ઝંઝટથી મુક્તિ, તેનાથી વધુ એક ચાલકને શું જોઇએ. જો કે, કંપનીએ આ બાઇકને ભારતીય બજારમાં ઉતારવા અંગે કોઇ અધિકારિક જાણકારી આપી નથી, પરંતુ દેશના રસ્તાઓ માટે આ એક પરફેક્ટ બાઇક હશે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ, આ શ્રેષ્ઠ અમેરિકન ઝીરો એસ ઇલેક્ટ્રિક બાઇકને.

આ બાઇકને જોઇને રહી જશો દંગ

આ બાઇકને જોઇને રહી જશો દંગ

આ બાઇકને જોઇને રહી જશો દંગ

આ બાઇકને જોઇને રહી જશો દંગ

આ બાઇકને જોઇને રહી જશો દંગ

આ બાઇકને જોઇને રહી જશો દંગ

આ બાઇકને જોઇને રહી જશો દંગ

આ બાઇકને જોઇને રહી જશો દંગ

આ બાઇકને જોઇને રહી જશો દંગ

આ બાઇકને જોઇને રહી જશો દંગ

આ બાઇકને જોઇને રહી જશો દંગ

આ બાઇકને જોઇને રહી જશો દંગ

આ બાઇકને જોઇને રહી જશો દંગ













Click it and Unblock the Notifications
