PICS: શરાબ અને શબાબના દિવાના છે લીકર કીંગ વિજય માલ્યા
લાંબા સમયથી લીકર કીંગ વિજય માલ્યા અંગે કઇ પણ સારૂં સાંભળવા નથી મળ્યું. પહેલા કીંગ ફીશરને લઇને બબાલ અને ત્યારબાદ સીબીઆઈની રેડે માલ્યાની શાખને પાણી પાણી કરી નાખી.
પરંતુ માલ્યા તો માલ્યા છે, આ બધા વિવાદો છતા તે કોઇ પણ ચિંતા વગર તેમની લક્ઝિરીયસ લાઇફસ્ટાઇલને માણી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે શનિવારે CBIએ માલ્યાની માલિકીના વિવિધ સ્થળો પર રેડ પાડી હતી. 900 કરોડની કથિત છેતરપિંડીના મામલે બેંગાલુરૂ, મુંબઈ તથા પણજી નજીક કીંગફીશરના તમામ કાર્યાલયો તેમજ માલ્યાના આવાસો પર રેડ પાડવામાં આવી છે.
પરંતુ શરાબ અને શબાબના શોખીન એવા વિજય માલ્યા આજે પણ છોકરીઓથી ઘેરાયેલા જોવા મળે છે. તો ચાલો તમારી સાથે માલ્યાનો રંગીન મીજાજી સ્વભાવ નીચેની સ્લાઇડ દ્વારા જોઇએ.

લીકર કીંગ
યુબી ગૃપના માલિક વિજય માલ્યાનો જન્મ 18 ડિસેમ્બર 1955માં થયો હતો, આજે તેઓ લીકર કીંગના નામે જાણીતા છે.

વિજય માલ્યાએ બે લગ્ન કર્યા
રંગીન મિજાજી વિજય માલ્યાએ બે લગ્ન કર્યા હતા. પહેલી પત્ની એરઇન્ડિયામાં એર હોસ્ટેસ હતી, જેનુ નામ સમીરા હતુ. કહેવાય છેકે તે ખુબ જ સુંદર હતી. વિજય માલ્યા અને સમીરાના લગ્ન 1986માં થયા હતા. આ બંનેનો પુત્ર સિદ્ધાર્થ માલ્યા છે. પરંતુ વિજય માલ્યાની રંગીન આદતો બંનેના લગ્નજીવન પર ભારે પડી ગઇ અને ત્યારબાદ છુટાછેડા થઇ ગયા.

બીજી પત્ની ડબલ ડાયવોર્સી
જૂન 1993માં વિજય માલ્યાએ રેખા સાથે લગ્ન કર્યા. આ લગ્નથી વિજય માલ્યાને બે પુત્રી લીના અને તાન્યા છે. માલ્યાની બીજી પત્ની ડબલ ડાયવોર્સી છે.

પાર્ટી એનીમલ
વિજય માલ્યાને પાર્ટી એનીમલ પણ કહેવામાં આવે છે. તેમની પાર્ટીઓમાં હંમેશા હુસ્નની મલિકાઓ ઉપસ્થિત હોય છે.

શરાબ અને શબાબના દિવાના વિજય માલ્યા
IPLમાં ભાગીદારી કર્યા બાદ વિજય માલ્યાની હાઇપ્રોફાઇલ પાર્ટીઓની તસવીરો લોકોની સામે આવી ગઇ. જેમા તે ક્યારેક કેલેન્ડર ગર્લ્સ તો ક્યારેક બોલીવુડ અભિનેત્રીઓની સાથે જોવા મળે છે.

વિજય માલ્યા સુંદરતાના દિવાના છે
આ તસવીરો સત્ય કહી રહી છે.

ફોર્બ્સના અમિરોની યાદીમાંથી બહાર ફેંકાયા માલ્યા
વિજય માલ્યા સાથે લાંબા સમયથી વિવાદો જોડાયેલા છે. મોટી ખબર એ પણ હતી કે ફોર્બ્સની અમિરોની યાદીમાંથી વિજય માલ્યા બહાર ફેંકાઇ ગયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
