• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Hair Care tips In gujarati : હિટથી વાળને ખરાબ થતા અટકાવવા માટે અજમાવો આ ઘરેલુ ઉપાચાર

|
Google Oneindia Gujarati News

Hair Care tips In gujarati : વાળને સ્ટાઇલ કરવા માટે હિટનો ઉપયોગ થાય છે. હિટનો ઉપયોગ વાળને નુકસાન પહોંચાડે છે. સ્ટાઇલ ટૂલ્સનો ઉપયોગ કરવાથી વાળ ખરબચડા અને બેજાન બની જાય છે.

તમારા વાળને હિટથી બચાવવા માટે તમે હીટ પ્રોટેક્શનનો ઉપયોગ કરી શકો છો. તમે ઘરે હીટ પ્રોટેક્ટર બનાવી શકો છો. તો ચાલો જાણીએ કે, ઘરમાં હિટથી પ્રોટેક્શન કેવી રીતે બનાવી શકાય છે.

નાળિયેર તેલ હીટ પ્રોટેક્ટન્ટ

નાળિયેર તેલ હીટ પ્રોટેક્ટન્ટ

વાળને હિટથી થતા નુકસાનથી બચાવવામાં નારિયેળ તેલ ખૂબ જ મદદરૂપ છે. નાળિયેર તેલ વાળની​સંભાળ માટે ખૂબ સારું માનવામાં આવે છે. નાળિયેર તેલ વાળનેખરબચડા અને નુકસાન થતા અટકાવે છે.

નાળિયેર તેલ વાળના મૂળને મજબૂત બનાવે છે. શું તમે જાણો છો કે, તમે નાળિયેર તેલથી હિટ પ્રોટેક્ટન્ટ બનાવી શકોછો?

નાળિયેર તેલથી હીટ પ્રોટેક્ટશન કેવી રીતે બનાવશો?

નાળિયેર તેલથી હીટ પ્રોટેક્ટશન કેવી રીતે બનાવશો?

નાળિયેર તેલમાંથી હીટ પ્રોટેક્શન બનાવવા માટે, એક ચમચી નારિયેળ તેલ પાણીમાં મિક્સ કરો. જે બાદ પાણીને ગાળીને સ્પ્રે બોટલમાં ભરી લો. આ પછી તેમાંબદામના તેલના ટીપાં ઉમેરો.

બદામનું તેલ વાળને ચમક આપવામાં મદદ કરે છે. આ પછી આ મિશ્રણમાં એક ચમચી કન્ડિશનર ઉમેરો. તેનાથી તમારા વાળ નરમઅને ચમકદાર દેખાશે.

એલોવેરા હીટ પ્રોટેક્ટર

એલોવેરા હીટ પ્રોટેક્ટર

એલોવેરા ત્વચાની સાથે સાથે વાળ માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. એલોવેરા જેલ વાળને ચમકદાર અને મુલાયમ બનાવી શકે છે.

તમે એલોવેરા જેલનોઉપયોગ હીટ ડેમેજ પ્રોટેક્શન તરીકે પણ કરી શકો છો. આવો જાણીએ એલોવેરા જેલ હીટ પ્રોટેક્ટન્ટ કેવી રીતે બનાવશો?

એલોવેરા જેલ હીટ પ્રોટેક્ટશન કેવી રીતે બનાવશો?

એલોવેરા જેલ હીટ પ્રોટેક્ટશન કેવી રીતે બનાવશો?

હીટ રક્ષક બનાવવા માટે એક કપ પાણી લો. પાણીમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. પાણી અને જેલને સારી રીતે મિક્સ કરો. આ પછી આ મિશ્રણમાં 4 થી 5ટીપાં ઓલિવ ઓઇલ ઉમેરો.

જે બાદ આ મિશ્રણને હેર સ્પ્રે બોટલમાં ભરી દો. વાળ પર હિટનો ઉપયોગ કરતા પહેલા તમે એલોવેરા જેલ હીટ પ્રોટેક્શનનો ઉપયોગ કરીશકો છો.

English summary
Hair Care tips In gujarati : How To Make Heat Protectants For Hair At Home.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X