63 વર્ષની ઉમરે 25 વર્ષની ગર્લફ્રેન્ડ, જાણો કેમ દુનિયાભરમાં ચર્ચામાં છે આ લવ સ્ટોરી?

આ દુનિયામાં ઘણા લોકો એવા છે જેને ઉમર સાથે કોઈ લેવા દેવા નથી. જીંદગીના અંતિમ પડાવમાં પણ પોતાની લાઈફને મોજથી જીવતા રહે છે. હાલ દુનિયાભરમાં આવા જ એક વ્યક્તિની ચર્ચા થઈ રહી છે. 63 વર્ષના આ અમેરિકી વ્યક્તિ તેની 25 વર્ષની ગર્લફ્રેન્ડને લઈને ચર્ચામાં છે.

કહેવાય છે કે પ્રેમને કોઈ સરહદો નથી નડતી. પ્રેમ ઘર્મ, જાતિ કે દેશથી પણ ઉપર હોય છે. આવા ઘણા ઉદાહરણો આપણે જોઈએ છીએ. જો કે તેમ છત્તા એક એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બે પ્રેમીઓ વચ્ચે અંતરમાં એક હદથી વધારે અંતર ન હોય. હવે આ કપલ ઉમરને લઈને જ ચર્ચામા છે.

Age Gap Couple

દુનિયાભરમાં છવાયેલી આ લવ સ્ટોરી અમેરીકાની છે. આ લવ સ્ટોરીમા વિચિત્ર વાત એ છે કે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ વચ્ચે 38 વર્ષનો ઉમરનો તફાવત છે. આ કપલ પહેલી નજરમાં પિતા-પુત્રી લાગે છે. કેટલાક લોકો આ કપલને ટ્રોલ પણ કરતા રહે છે. કેટલાક લોકો તો એમ પણ કહે છે કે આ વ્યક્તિએ યુવતીને કિડનેપ કરીને પોતાની સાથે રાખી છે.

અહેવાલો અનુસાર, ક્લાઉડિયો સ્પિલેટ્રો નામનો 63 વર્ષનો આ વ્યક્તિ સેમી અટાજા નામની 25 વર્ષની યુવતીને ડેટ કરી રહ્યા છે. બંનેની ઉંમરમાં 38 વર્ષનો તફાવત છે. આ લવ સ્ટોરીની ચૌકાવનાકી બાબત તો એ છે કે આ લવ સ્ટોરીની શરૂઆત ત્યારે થઈ જ્યારે ગર્લફ્રે્ડ સેમી માત્ર 18 વર્ષની હતી. 2017 થી બન્ને સાથે છે અને ખુબ જ ખુશ છે.

અહેવાલો અનુસાર, ક્લાઉડિયો ડિવોર્સ બાદ ડેટિંગ એપ પર પાર્ટનર શોધી રહ્યો હતો તે દરમિયાન સેમી સાથે તેની મુલાકાત થઈ. સેમી પણ મોટી ઉમરના વ્યક્તિને શોધી રહી હતી. કારણ કે તે તેની ઉમરના છોકરાઓથી ખફા હતી.

ક્લાઉડિયો અને સેમી એપ પર મળ્યા અને બન્નેની લવ સ્ટોરી શરૂ થઈ. આ દરમિયાન બન્નેને એકબીજા સાથે કમ્ફર્ટ લાગ્યુ અને ડેટ કરવાનું શરૂ કર્યુ. હવે બન્ને સાથે છે અને મોજથી જીવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X