Video: 12 વર્ષની છોકરીના કાનમાંથી રોજ નીકળે છે 10 કીડીયો

દુનિયામાં એવી ઘણી ઘટનાઓ ઘટતી હોઈ છે જેને જો ને બધા જ અચંબિત થઇ જાય છે. આ પહેલા પણ આપણે એવા ઘણા વીડિયો જોઈ ચુક્યા છે જેમાં કાનમાંથી કીડો નીકળતો હોઈ અને આંખમાંથી લોહીવાળા પણ વીડિયો આપણી સામે આવી ચુક્યા છે.

અહી આપણે એવા જ એક ખબરની વાત કરી રહ્યા છે. જેમાં એક 12 વર્ષની છોકરીના કાનમાંથી રોજ 10-15 કીડીઓ નીકળે છે. આ જોઈને છોકરીનો ઉપચાર કરનાર ડોકટર પણ અચંબામાં પડી ગયા છે તેમને આવો કેસ તેમના અત્યાર સુધી જોયો જ નથી.

video

ડોકટરને અત્યાર સુધી પોતાની તપાસમાં કાનની અંદર કોઈ રાની કીડી પણ નથી મળી જેનાથી એ સાબિત થઇ કે તે ઈડા પણ મુક્તિ હોઈ. તો જુઓ આ વીડિયો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X