Video: ટાર્ગેટ પૂરો ના થયો તો સ્ટેજ પર બોલાવીને ડંડાથી ધુલાઈ..
હમણાં સોશિયલ મીડિયા એક વીડિયો ખુબ જ તેજીથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ખરેખર ચોંકાવી નાખે તેવો છે. આ વીડિયોમાં મેનેજર તેના કર્મચારીઓને સ્ટેજ પર બોલાવીને ડંડાથી ધુલાઈ કરે છે.

આ વીડિયો ચીનનો છે જેમાં બેંક મેનેજરે તેમના કર્મચારીઓના ખરાબ પ્રદર્શન માટે તેમને પહેલા સ્ટેજ પર બોલાવ્યા બાદમાં તેમને ડંડાથી ધુલાઈ કરી. આ ધુલાઈમાં પુરુષ સાથે સાથે મહિલા કર્મચારીઓની પણ ધુલાઈ થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર લોકોઆ વીડિયો માટે પોતાના અભિપ્રાય આપી રહ્યા છે. તો જુઓ બોસ ઘ્વારા કર્મચારીઓની સ્ટેજ પર થતી ધુલાઈનો વીડિયો...












Click it and Unblock the Notifications
