Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ડોક્ટરના હાથમાં આ અજીબ દેખાતી વસ્તુ શું છે? જાણવા કરો ક્લિક

ચીનમાં ડોક્ટરોએ મળીને એક વ્યક્તિના પેટમાં નીકાળ્યું મસમોટું ટ્યૂમર. જાણો આ અંગે વિગતવાર અહીં.

ચીનમાં ડોક્ટરોએ એક વ્યક્તિના પેટમાંથી ભયંકર વસ્તુ નીકાળી. આ વસ્તુને નીકાળવા માટે 10 ડોક્ટરોની ટીમ બોલાવવી પડી અને આ વસ્તુ 30 ઇંચ લાંબી અને 13 કિલોની હતી. ડોક્ટરે પણ જ્યારે પેટમાંથી આ વસ્તુ નીકાળી તો તેમને માનવામાં ના આવ્યું કે કોઇ વસ્તુ આટલી મોટી વસ્તુ સાથે જીવી પણ શકે છે? ચીનમાં ડોક્ટરોએ એક દર્દીનું અચાનક જ ઓપરેશન કરવું પડ્યું. કારણ પણ તેવું જ હતું તે વ્યક્તિના પેટમાં એક ખૂબ જ દુર્લભ વસ્તુ હતું.

bizarre

આ વ્યક્તિને નાનપણથી જ ખાવા-પીવાની મુશ્કેલી હતી અને તે નાનપણથી જ કબજીયાતના પ્રશ્નથી પણ પીડાતો હતો. ડોક્ટરોએ જણાવ્યું કે આ વ્યક્તિને નાનપણથી ઇસેહિર્સ્ચસ્પ્રુંગ નામની બિમારી હતી. જેને એચડી પણ કહેવામાં આવે છે. જો કે ઓપરેશન પછી હાલ આ ભાઇ ખતરાની બહાર છે. જો કે તેમણે પોતાનું નામ સાર્વજનિક કરવાની ના પાડી હતી.જો કે ડોક્ટરોએ આ ભાઇના પેટમાંથી જે મોટી વસ્તુ નીકાળી છે તે બીજું કંઇ નહીં પણ તેમના જ આંતરડાનો એક ભાગ છે.

bizarre

10 ડોક્ટરોની ટીમે ઓપરેશન કરીને જે આંતરડું નીકાળ્યું છે તે સમયસર ના નીકાળ્યું હોય તો આ ભાઇના પ્રાણ પણ જઇ શક્યા હોત. ઉલ્લેખનીય છે કે આ આંતરડું 30 ઇંચ જેટલું મોટું હતું અને તેનું વજન પણ 13 કિલો જેટલું હતું. ડોક્ટરોનું કહેવું છે કે તેમણે પેટમાંથી જેટલા પણ લોકોના ટ્યૂમર નીકાળ્યા છે તેમાંથી આ સૌથી મોટું અને ભારે છે. અને ચાર કલાક ચાલેલી સર્જરી બાદ છેવટે ડોક્ટરો આ ભાઇના પ્રાણ બચાવવામાં સફળ રહ્યા.

bizarre
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X