OMG: એક કોલ્ડ ડ્રિન્કને કારણે 7 વર્ષનો સંબંધ તૂટ્યો

પતિ પત્ની હોય કે પછી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હંમેશા તેમને લડતા ઝગડતા પણ સંબંધ નિભાવતા જોયા છે. ત્યાં જ એક નાની વાત પણ સંબંધ તોડી નાખે છે.

પતિ પત્ની હોય કે પછી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હંમેશા તેમને લડતા ઝગડતા પણ સંબંધ નિભાવતા જોયા છે. ત્યાં જ એક નાની વાત પણ સંબંધ તોડી નાખે છે. ચીનના એક કપલ સાથે એવું જ કંઈક થયું છે. અહીં એક કોલ્ડ ડ્રિન્કને કારણે તેમનો 7 વર્ષનો સંબંધ તૂટી ગયો. સાંભળવામાં થોડું અજીબ લાગશે પરંતુ આ કપલની છોકરીએ સોશ્યિલ મીડિયા પર જાતે આખી ઘટના લોકોને જણાવી છે.

આ પણ વાંચો: પત્નીના પ્રેમની પરીક્ષા લેવા કંઈક આવું કર્યું, હાડકાં તૂટ્યા તો ભાન થયું

30 રૂપિયાની કોલ્ડ ડ્રિન્કએ 7 વર્ષનો સંબંધ તોડ્યો

30 રૂપિયાની કોલ્ડ ડ્રિન્કએ 7 વર્ષનો સંબંધ તોડ્યો

છોકરીએ સોશ્યિલ મીડિયા પર જણાવ્યું કે તે પોતાના બોયફ્રેન્ડ સાથે આઉટિંગ પર ગઈ હતી. આખી બપોર સુધી તેને પાણી પીધું ના હતું પરંતુ ઘરે જવા પર તેનાથી તરસ સહન નહીં થઇ અને તેને કોલ્ડ ડ્રિન્ક ખરીદીને પીધી. આટલી વાતમાં તેનો બોયફ્રેન્ડ ગુસ્સે થઇ ગયો. તેને છોકરીને કહ્યું કે તે વાઈફ મટીરીયલ નથી.

તું નકામા ખર્ચા કરે છે, પત્ની નહીં બની શકે

તું નકામા ખર્ચા કરે છે, પત્ની નહીં બની શકે

છોકરીએ જણાવ્યું કે કોલ્ડ ડ્રિન્કની બોટલની કિંમત RMB3 (30 રૂપિયા) હતી. તેવી સ્થિતમાં તેને બોટલ મોંઘી નહીં લાગી પરંતુ તેના બૉયફ્રેંડે તેને આ વાત પર ઘણી ખરી ખોટી સંભળાવી. તેને કહ્યું કે આપણે થોડા સમયમાં ઘરે પહોંચી જ જતા તો પછી ખોટો ખર્ચો કેમ કર્યો. આ તારી તબિયત માટે સારું નથી. તું ઘરે જઈને પાણી પી શકતી હતી. તે તારી તબિયત માટે પણ સારું થાત.

બીજા મિત્રોની ગર્લફ્રેંડ સાથે તુલના કરી

બીજા મિત્રોની ગર્લફ્રેંડ સાથે તુલના કરી

છોકરીએ જણાવ્યું કે આટલી નાની બાબતે તેને પોતાના બીજા મિત્રોની ગર્લફ્રેંડ સાથે તુલના કરી દીધી. તેને કહ્યું કે જયારે તેઓ બહાર જાય છે ત્યારે બેગમાં પાણી લઈને ચાલે છે. ઉંમરમાં તારા કરતા નાના હોવા છતાં પણ તેઓ વધારે સમજુ છે. આશા રાખું છું કે તું આગળથી આવું નહીં કરે. હું એવી છોકરી સાથે લગ્ન કરવા માંગુ છું, જે ઘરની કાળજી રાખે તારી જેમ ખર્ચીલી ના હોય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X