પ્રેમમાં પાગલ લોકોની અક્કલ ઠેકાણે લગાવીને કમાય છે લાખો રૂપિયા, જાણો ક્યાં મળે છે આ અનોખી સર્વિસ?
ઘણા એવા પ્રેમીઓની વાતો તમે સાંભળી હશે જે પ્રેમીકાના પ્રેમમાં બધુ ભુલીને પાગલ જેવા થઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આવા પ્રેમીઓની અક્કલ ઠેકાણે લાવવ માટે એક ખાસ સર્વિસ શરૂ થઈ છે. આ સર્વિસમાં આવા પાગલ પ્રેમીઓ રૂપિયા ચુકવીને ઠપકો સાંભળે છે.
આ અનોખી સર્વિસ ચીનમાં શરૂ થઈ છે. આ સર્વિસ પ્રેમમાં પાગલ લોકોની અક્કલ ઠેકાણે લાવવાનું કામ છે. આમાં લોકો રૂપિયા ચુકવીને સેવા લે છે. આ અનોખી સેવાની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક અહેવાલ અનુસાર, આ એક ચેટ સપોર્ટ સર્વિસ છે. આનાથી પ્રેમ સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે મદદ આપવામાં આવે છે. ચીનમાં આ સેવા લેતા લોકોની સંખ્યા વધી રહી છે અને તૂટેલા દિલના પ્રેમીઓ ચેટ બોટ્સ પાસેથી શું કરવું જોઈએ તેની સલાહ લઈ રહ્યા છે.
પ્રેમમાં પાગલ વ્યક્તિ વિચારવાની અને સમજવાની ક્ષમતા ગુમાવી દે છે. આ મૂંઝવણનો સામનો કરે છે તેને લવ બ્રેન તરીકે ઓળખવામાં આવે છે. આ વિશેષ સેવા લવ બ્રેઈનની જેમ મદદ કરે છે. આ સેવાને ચીનમાં લિયાન એ નાઓ નામ અપાયુ છે. આ ચેટ બોટ જરૂર પડે તો ઠપકો પણ આપે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ સેવાથી દર મહિને લગભગ 8 લાખની કમાણી થઈ રહી છે. મોટાભાગના ગ્રાહકો 20 થી 25 વર્ષની વચ્ચેના છે અને 98 ટકા મહિલાઓ છે. તેમની પાસેથી 5 મિનિટની સર્વિસ માટે 115 રૂપિયા, 10 મિનિટ માટે 230 રૂપિયા અને 20 મિનિટ માટે 460 રૂપિયા વસૂલવામાં આવે છે.
જે આ સર્વિસ ચલાવે છે તે જણાવે છે કે જ્યારે માર્કેટ યોગ્ય હોય ત્યારે તેઓ એક દિવસમાં 23 હજાર સુધી કમાય છે. લોકો ઘણીવાર બોયફ્રેન્ડ સાથે વાત ન કરવી, પ્રતિસાદ ન મળવા જેવી સમસ્યાઓ વિશે વાત કરે છે અને સલાહ સંતોષ અનુભવે છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
