પહેલે ઈસ્તેમાલ કરો ફિર વિશ્વાસ… 1 હજાર યુવકોને ટેસ્ટ કર્યા બાદ પણ એકલી છે આ મહિલા, માત્ર એક મહિનામાં ટુટી ગયા
પહેલાના સમયમાં મહિલાઓને લગ્નમાં બહુ આઝાદી નહોતી મળતી. હવે સમય બદલાયો છે અને મહિલાઓ પોતાના જીવનસાથીને પોતાની રીતે પસંદ કરતી થઈ છે. જો કે આજે જે મહિલાની વાત કરી રહ્યા છીએ તેને પોતાની આઝાદીનો થોડો વધુ પડતો ઉપયોગ કર્યો, જો કે તેમ છત્તા પણ તે એકલી રહી ગઈ.
આ મહિલા એક પરફેક્ટ સાથીની તપાસ કરતા કરતા 41 વર્ષની થઈ ગઈ છે. ક્લેરી ડી નામની આ મહિલાના લગ્ન 2020 માં તુટ્યા ત્યારથી તે સિંગલ છે. એક પુત્રીની માતા ક્લેરનું કહેવું છે કે તે પોતાની લાઈફ સાથે સમાધાન કરવા માંગતી નથી. તે 1000 પુરુષો સાથે તેની પ્રોફાઇલ મેચ કર્યા પછી પણ કોઈને ડેટ નથી કરી રહી.

ક્લેર એક સિંગર છે અને તેણે ટિન્ડર, ફેસબુક ડેટિંગ અને અન્ય ઘણી એપ્સ પર તેની પ્રોફાઇલ બનાવી છે. અત્યાર સુધીમાં તેણે 1000 પુરુષો સાથે પ્રોફાઇલ મેચ થઈ છે. આમ છતાં 3 વર્ષમાં તેને એવી કોઈ વ્યક્તિ નથી મળી જેની સાથે તે લગ્ન કરી શકે. તેને 2020 માં લગ્ન કર્યા અને ફક્ત એક મહિનામાં ડિવોર્સ થઈ ગયા.
આ સમયે તે પ્રેગનન્ટ હોવા છત્તા પણ તેના પતિએ તેને છોડી દીધી, આ જ કારણ છે કે તે બિલકુલ સમાધાન કરવા માંગતી નથી. હવે તે એવા પુરૂષો સાથે લગ્ન કરશે જે તેના માટે બિલકુલ યોગ્ય હશે.
ક્લેર એવા વ્યક્તિને શોધે છે જે કોઈપણ શરતો વગર પ્રેમ કરે. તેમને કોઈ મસલ્સ મેન નહીં પરંતુ આધેડ ઉમરનો વ્યક્તિ જોઈએ છે. જેની ઊંચાઈ 6 ફૂટ હોય. ક્લેરને વાળ વગરના પુરૂષ પસંદ નથી.
ક્લેરને એવા માણસની જરૂર છે જે તેણીને દરેક રીતે પૈંપર કરે અને કેટલો પ્રેમ કરે છે તે દર્શાવતો રહે. તેને મમ્મા બોય પસંદ નથી.












Click it and Unblock the Notifications
