Funny Pics: જુઓ કોણો આલિયા ભટ્ટની બિકની પર ટુવાલ મૂક્યો!
આલિયા ભટ્ટ ફિલ્મ શાનદારમાં તેની કમસીન કાયાને જગજાહેર કરે તે આલિયા ભટ્ટના એક ફેન સહન ના થયું. બીપી ચૌબે નામના આલિયા ભટ્ટના ક્રેઝી ફેન આલિયાની આ તસવીર પર ફોટોશોપથી લગાવી દીધો ટુવાલ.
અને આ તસવીર થઇ ગઇ વાઇરલ. જેને જોઇને લોકો હસી હસીને લોટપોટ થઇ ગયા. એટલું જ નહીં આ ફેન તો તેના સોશ્યલ મિડિયા અકાઉન્ટ ત્યાં સુધી કહી દીધું કે તે આલિયા ભટ્ટને મિસિસ આલિયા ચૌબા બનાવા માંગે છે. બિચારી આલિયા આ વાત જાણશે તો જરૂરથી પોતાના માથાના વાળ ખેંચી લેશે.
ત્યારે આ ફની લવસ્ટોરીની કેટલીક અન્ય અન્ય આવી જ રસપ્રદ વાતો જાણો નીચેના ફોટોસ્લાઇડરમાં. અને સાથે જ આવી જ કેટલીક ફોટોશોફની તસવીરો જુઓ જેને જોઇને તમે હસી હસીને લોટપોટ થઇ જશો. એટલું જ નહીં ચૌબેજી અમિતાભ બચ્ચન જોડે પણ કંઇક આવું જ કર્યું છે જેને જોશો તો તમે હસ્યા વગર નહીં રહી શકો તો જુઓ આ રમૂજી અને રસપ્રદ તસવીરો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

જુઓ ચૌબેજીએ આલિયા શું કહ્યું
આ ફોટોની નીચે ટ્વિટર પર ચૌબેજી લખ્યું છે
ડિયર આલિયા, તે કેમ આટલા ઓછા કપડાં પહેર્યા છે. ખાલી હું જ તને આ રીતે જોઇ શકું છું. બીજું કોઇ નહીં, મારી મમ્મી જોશે તો શું કહેશે!

ચૌબાજીની પપ્પી
આ ફોટોમાં ચૌબાજી લખ્યું છે કે આલિયાથી મારી એક જ અરજી છે કે તે એમ ના કહે તે મારી નથી. બાકી તેની દરેક વાત હું માનીશ

રોક એન્ડ રોલ બેબી
તો આ ફોટોમાં લખ્યું છે કે ચૌબેજી આલિયા જોડે પાર્ટી પર ઉપડ્યા છે. અને લખ્યું છે રોક એન્ડ રોલ બેબી!!!

શાહિદ નહીં ચૌબાજીથી ઇશ્ક
આલિયા અને શાહિદની આ ક્યૂટ ફોટોને તેના આ ક્રેઝી ફેન કંઇક આ રીતે ફોટોશોપ કરીને બદલી છે.

અમિતાભ અને અગબત્તી
ચૌબેજીએ અમિતાભ જોડે પણ ફોટોશોપ દ્વારા આ તસવીર બનાવી છે જેમાં અમિતજી અગરબત્તી લઇને ઊભા છે. વળી આલિયા પર તેના આ ક્રેઝી ફેનનું કહેવું છે કે "તુમ મને સમજી નહી શકે કારકે હું તે દરિયો છું જેમાં ઊંડાઇ બહુ છે" બાપ રે હવે તો સાલુ હસવું રોકાતું નથી!

આલિયા
જો કે બીજી તરફ આ તમામ વાત અજાણ આલિયા હાલ તો તેની આગામી ફિલ્મ શાનદારના પ્રમોશન અને શુટિંગમાં વ્યસ્થ છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
