OMG: દેહવ્યાપાર અહીની પરંપરા, ગંદા હૈ પર ધંધા હૈ...

આજે જયારે દુનિયા આટલી આગળ નીકળી ગઈ છે ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો જે ખરેખર ચોકાવી નાખે તેવો છે. ભારતના એક ગામ જ્યાં છોકરીઓ દેહવ્યાપાર નો ધંધો મજબૂરી થી નહી પરંતુ ખુશી ખુશી પરંપરા ના નામે ચલાવે છે.

Photos: ભારતના બદનામ બજાર, જ્યાં થાય છે ખુલ્લેઆમ દેહવ્યાપાર

ભોપાલથી માત્ર 350 દુર મંદસોરમાં બચાડા સમુદાયના લોકો વસે છે જેમની પરંપરા છે કે ઘરની મોટી દીકરી દેહવ્યાપારનો ધંધો કરે. સૌથી અચરજ ની વાત તો એ છે કે આ સમુદાય ના લોકો તેને પોતાના જીવનનો હિસ્સો માની ચુક્યા છે. મહિલાઓ અને છોકરીઓ પણ ખુશી ખુશી આ પરંપરાનો હિસ્સો બને છે.

છોકરીઓ કરે છે દેહવ્યાપાર

છોકરીઓ કરે છે દેહવ્યાપાર

68 ગામોમાં બચાડા સમુદાય ના લોકો વસે છે અને તેમની છોકરીઓ દેહવ્યાપાર નો ધંધો કરે છે.

એડ્સ નો ખતરો

એડ્સ નો ખતરો

આ વિસ્તારમાં એડ્સના શિકાર થયેલા લાકો વધી રહ્યા છે.

મોટી દીકરી બને છે વેશ્યા

મોટી દીકરી બને છે વેશ્યા

બચાડા સમુદાયની પરંપરા મુજબ ઘરની મોટી દીકરી વેશ્યા બનીને આ ધંધો કરે છે.

ગામથી બહાર કરવામાં આવે છે

ગામથી બહાર કરવામાં આવે છે

જે કોઈ મહિલા કે છોકરી આ પરંપરાનું પાલન ના કરે તેને ગામથી બહાર કરી દેવામાં આવે છે.

વેશ્યા બનવું ખોટું નથી

વેશ્યા બનવું ખોટું નથી

છોકરીઓ દેહ વ્યાપારનો ધંધો મજબૂરી થી નહી પરંતુ ખુશી ખુશી પરંપરા ના નામે ચલાવે છે.

છોકરીઓ કરે છે દેહવ્યાપાર

છોકરીઓ કરે છે દેહવ્યાપાર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X