મળો દુનિયાની પહેલી ટોપલેસ નોકરાણીને, મહિનામાં 8 દિવસ કામ કરીને કમાય છે 80 લાખ રૂપિયા

સામાન્ય રીતે કોઈ કામવાળી બાઈની વાત આવે તો તમને ફાટેલા તુટેલા કપડામાં ઘરકામ માટે આવતી કોઈ મહિલાનો ખ્યાલ આવે. જો કે આજે આપણે જે કામવાળી મહિલાની વાત કરવાના છીએ તે થોડી અલગ છે અને લાખો રૂપિયા કમાઈ રહી છે.

અહેવાલો અનુસાર, અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં રહેતી અંબર પેજ નામની આ મહિલા વિશ્વની સૌથી મોંઘી કામવાળી છે. અંબર મહિનામાં માત્ર 8 દિવસ કામ કરે છે અને આ કામથી મહિને લગભગ 82 લાખ રૂપિયા કમાય છે.

Topless Maid

અંબર પેજની એટલી ડિમાન્ડ છે કે તેને વિશ્વની સૌથી મોંઘી કામવાળી માનવામાં આવે છે. અંબરના કામ કરવાના કેટલાક ખાસ નિયમો છે, જેના કારણે લોકો તેને આટલા રૂપિયા ચુકવે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે અંબર કામ કરવા જાય કપડાં ઉતારી દે છે. તેને ટોપલેસ કામવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં જ અંબરે ખુલાસો કર્યો હતો કે તે અઠવાડિયામાં માત્ર બે દિવસ કામ કરીને 82 લાખ રૂપિયા કમાય છે.

અંબાર આ સિવાયના બાકીના દિવસોમાં ફુલ ટાઈમ નર્સ તરીકે કામ કરે છે. અઠવાડિયામાં તેને બે દિવસની રજા મળે છે તેમાં તે લોકોના ઘરે કામ કરે છે. ચૌકાવનારી બાબત એ પણ છે કે અંબરના બોયફ્રેન્ડને આ કામથી કોઈ વાંધો નથી અને અંબરને સપોર્ટ કરે છે.

હાલમાં જ અંબરે તેની કહાની લોકો સાથે શેર કરી હતી. તેણીએ કહ્યું કે કોવિડ પહેલા તેણે પોતાનું આ કામ શરૂ કર્યુ. બધુ બરાબર ચાલી રહ્યું હતું કે અચાનક કોરોનાને કારણે તેનો બિઝનેસ ઠપ્પ થઈ ગયો. આ સ્થિતિમાં તેણે પોતાનો વ્યવસાય ફરીથી સ્થાપિત કરવા ટોપલેસ નોકરાણી બનવાનું નક્કી કર્યું.

23 વર્ષની અંબર આ કામથી લાખોની કમાણી કરી રહી છે. તેણે કહ્યું કે જ્યારે તે કપડા વગર કામ કરે છે ત્યારે લોકો તેને જુએ છે. જોવા બદલ તે તેને ઘણા પૈસા આપે છે. તેને આમાં કોઈ નુકસાન દેખાતું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X