સગી માતાએ પોતાના જ પુત્રને કિડનેપ કરીને વર્ષો સુધી શારીરિક શોષણ કર્યુ, જાણો પુરી ઘટના?

દુનિયાના કોઈપણ ખુણામાં માતા-પુત્રના સંબંધો સૌથી પવિત્ર માનવામાં આવે છે. માતા અને પુત્રના સંબંધોની એક ગરીમા હોય છે. જો કે આ દિવસોમાં એક એવી માતા ચર્ચાએ ચડી છે જેને માતા-પુત્રના સંબંધોની ગરીમાને તાર તાર કરી દીધી છે.

સમાચારો અનુસાર, આ મહિલાઓ તેના જ પુત્રને ઘરમાં કેદ કરીને પોતાનો પતિ બનાવી લીધો. અમેરિકાના હ્યુસ્ટનની આ ઘટના સામે આવ્યા બાદ લોકો મહિલા પર ફિટકાર વરસાવી રહ્યા છે.

Physical Abuse

આ પુરી ઘટનામાં ચૌકાવનારી બાબત એ છે કે આ મહિલાએ 8 વર્ષ પહેલા પોતાનો પુત્ર ગાયબ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. એટલુ જ નહીં તે સતત પોલીસ પર પોતાના પુત્રને શોધવા માટે દબાણ પણ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને તેના પુત્રનો પત્તો લાગતા તેને જે વાત કરી તેને પોલીસના હોશ ઉડાવી દીધા.
પીડિત પુત્રએ પોલીસને જણાવ્યુ કે, તેની માતાએ તેને 8 વર્ષ સુધી ઘરમાં કેદ રાખ્યો અને તેને તેના પતિ તરીકે રહેવા માટે કહેતી હતી. પુત્રએ તેની માતા દ્વારા તેના પણ જાતીય અને માનસિક ત્રાસ અપાયો હોવાન ગવાહી આપી છે.

સ્થાનિક સામાજિક કાર્યકર અનુસાર, મહિલાએ તેના પુત્રનો ઉપયોગ તેના પતિ તરીકે કર્યો હતો. હવે પોલીસે આ પીડિત પુત્રને કાઉન્સેલિંગ માટે મોકલ્યો છે. દાવા અનુસાર, આ માતા તેના પુત્રને ધમકાવતી હતી અને તેનો ઉપયોગ પોતાના માટે સેક્સ સ્લેવ તરીકે કરતી હતી.

તપાસ દરમિયાન અચાનક પોલીસને આ ગાયબ થયેલો પુત્ર એક ચર્ચમાં જોવા મળતા પુરી ઘટનાનો ખુલાસો થયો. પોલીસે આ પીડિતને ઓળલી લેતા તેની તપાસમાં પુરી ઘટના પરથી પરદો ઉઠી ગયો.

અહેવાલો અનુસાર, આ પુત્રએ તેની માતા પર આરોપ લગાવ્યો છે કે તે તેની સાથે ગંદા કામ કરતી હતી. આ માતા એક દાયકાથી તેના પુત્ર સાથે આવું કરી રહી હતી. વર્ષ 2015માં માતાએ ખુદ પુત્ર ગુમ થવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેની સેન્ટાના પર યૌન શોષણ અને અપહરણ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X