Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પોતાના જ દિકરા સાથે લિવ ઇનમાં રહેતી માં, હોટેલમાં બનાવ્યો સંબધ

માં અને દિકરાનો સંબધ દુનિયાની સૌથી પવિત્ર સંબધ માનવામાં આવે છે. પરંતુ અમેરિકાના મિસીગન શેહરમાં એક એવો મામલો સામે આવ્યો છે જે ચોંકાવી નાખે તેવો છે. એક માં પોતાના જ દિકરાના છોકરાની માં બનવા માંગે છે. એટલું જ નહી પરંતુ માં અને દીકરો બંને લિવ ઇનમાં રહે છે. માં ની ઉમર 51 વર્ષ છે અને દીકરો 32 વર્ષનો છે.

જાણકારી મુજબ મિસીગનમાં રહેવા વાળી કીમ વેસ્ટે 30 વર્ષ પહેલા પોતાના દીકરાને એક બીજા દંપતીને દત્તક આપ્યો હતો. તે છોકરાનું નામ બેન ફોર્ડ હતું. મોટા થઇને બેને વિક્ટોરિયા નામની છોકરી સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ તે પોતાની માંને શોધતો રહ્યો. જયારે તેને પોતાની માં વિશે જાણકારી મળી ત્યારે તેને મળવાની ઈચ્છા જાહેર કરી.

bizarre

બેન અને તેને માં કીમ વેસ્ટ બંને એક હોટેલમાં મળ્યા. બંનેએ દારૂ પીધો અને એકબીજાને કિસ કરી તે દરમિયાન બંનેમાં એક અલગ એહસાસ પેદા થયો અને બંનેએ હોટેલ રૂમમાં જ શારીરિક સંબધ બનાવ્યો.

ત્યારેબાદ બંનેએ સાથે રહેવાનો નિર્ણય કર્યો. બેન તેના માટે પોતાની પત્ની વિક્ટોરિયાને તલાક આપી દીધો અને તેની માં કીમ સાથે લીવ ઇનમાં રહેવા લાગ્યો. કીમના કહેવા મુજબ જયારે બંને મળ્યા ત્યારે તેમને લાગ્યું કે બંને એકબીજાને ઘણા સમયથી જાણે છે. ભલે બંને માં દીકરા છે પરંતુ તેઓ આગળ વધીને બાળકને જન્મ આપવાનુું વિચારે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X