લો બોલો… હવે લગ્નમાં અણવર પણ ભાડે મળે છે, આ મહિલા અણવર બનીને કમાય છે લાખો રૂપિયા
ભારતીય લગ્નોમાં તમે જોયુ હશે કે લગ્નમાં વર અને કન્યા સાથે અણવર હોય છે. કન્યા અને વરના અણવર સતત લગ્ન દરમિયાન તેમની સાથે જ રહે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે હવે અણવર પણ ભાડે મળે છે. એક મહિલા આ કામ કરીને લાખો કમાઈ રહી છે.
આપણે જે મહિલાની વાત કરી રહ્યા છીએ તે અમેરિકામાં રહે છે અને એક પ્રોફેશનલ અણવર છે. અણવર એટલે કન્યાની સૌથી સારી ફ્રેન્ડ. આ મહિલા કન્યાની અણવર બનવા માટે મોટી રકમ લે છે અને લગ્નમાં હાજરી આપે છે.

અહેવાલો અનુસાર, ન્યુયોર્કમાં રહેતી જેન ગ્લાન્ટ્ઝ બ્રાઈડ મેડ એટલે કે અણવર બનવા માટે પૈસા લે છે. તે ન્યૂયોર્કમાં આ બિઝનેસ કરે છે. જેન જણાવે છે કે લોકો તેને 3 કારણોસર આ કામ આપે છે. એક મિત્રો ખૂબ જ નાટકીય હોય છે. છે, બીજું કારણ કે તેના કોઈ મિત્રો નથી અને ત્રીજું કારણ એ છે કે તે એવા વિચિત્ર સંજોગોમાં લગ્ન કરી રહ્યા છે કે તે તેની આસપાસ મિત્રો રાખવા માંગતા નથી.
જેને જણાવ્યુ કે, એક દિવસ માટે 80 હજાર રૂપિયા લે છે. આ સિવાય ખાવા-પીવાનું પણ ફ્રી હોય છે. જેનને તેના આ કામમાં એક બાબક નથી ગમતી. આ બાબત એ છે કે લગ્ન બાદ ઘણી કન્યાઓ અને વરરાજા તેની સાથે ફ્રેન્ડશીપ ચાલુ રાખવા માંગે છે અને તે આમ નથી કરી શકતી અને તેનો તેને અફસોસ છે. આ રીતે તે તેના કામને સંપૂર્ણપણે પ્રોફેશનલ રાખે છે.
જેન જણાવે છે કે તે ઘણી વખત અપ્રિય પક્ષનો સામનો કરવા લગ્નોમાં હાજરી આપે છે. જેન જણાવે છે કે હું ત્યાં એટલા માટે પણ હોવુ છુ કારણ કે કન્યાને ડીજેથી નફરત છે અથવા કન્યાને વરની માતા બોર કરી રહી છે.
જેન કહે છે કે તેને કેટલીકવાર ચિત્ર કારણોસર બોલાવાય છે. એકવાર એક કન્યાએ તેને એટલે બોલાવાઈ કારણ કે તેની વાસ્તવિક અણવર તેના મંગેતર સાથે ફ્લર્ટ કરતી હતી અને તે ઇચ્છતી ન હતી કે તે લગ્નમાં તેની ફ્રેન્ડ આ કામ કરે.












Click it and Unblock the Notifications
