સારી કમાણી જોઈને શિક્ષિકા બની 'એડલ્ટ સ્ટાર', જાણીને પતિએ કર્યું આશ્ચર્યજનક કામ
આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે પોતાનો શિક્ષકનો વ્યવસાય છોડીને આવું કામ કરવાનું શરૂ કર્યું છે, જે સામાન્ય સમાજમાં સારું માનવામાં આવતું નથી.
આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે પોતાનો શિક્ષકનો વ્યવસાય છોડીને આવું કામ કરવાનું શરૂ કર્યું છે, જે સામાન્ય સમાજમાં સારું માનવામાં આવતું નથી. આ મહિલાએ 'એડલ્ટ સ્ટાર' બનીને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું પસંદ કર્યું હતું. આ બધું મહિલાએ સારી કમાણીથી શરૂ કર્યું હતું. જ્યારે પતિને આ વાતની જાણ થઈ, તો તેણે એક ચોંકાવનારું કામ કર્યું હતું.

શિક્ષકની નોકરી છોડી બની એડલ્ટ સ્ટાર
ડેઈલી સ્ટારના સમાચાર મુજબ ડી સાયરન નામની મહિલા બાળકોને ભણાવતી હતી. જોકે, તેના વ્યવસાયમાં વધારે પૈસા ન હતા. આ કારણે તે પોતાના કામથી ખુશ નહતી. જે બાદ તેણે સારા પૈસા કમાવવા માટે તેની કારકિર્દીમાં ફેરફાર કરવાનો મોટો નિર્ણય લીધો હતો. પછી તે ટીચરમાંથી એડલ્ટ મોડલ બની અને લાખોમાં કમાવાલાગી હતી.

એડલ્ટ મોડલિંગ કરીને કરી લાખોની કમાણી
તમને જાણીને નવાઈ લાગશે કે, જ્યારે મહિલાના પતિને આ વાતની ખબર પડી તો તે જરા પણ ગુસ્સે ન થયો. ઉલટાનું પતિએ પણ આ માટે મહિલાને સાથ આપ્યોહતો.
મહિલાઓ હવે એડલ્ટ મોડલિંગ કરીને સારી એવી કમાણી કરી રહી છે. મહિલા હવે માત્ર એડલ્ટ મોડલ જ નહીં પરંતુ રિલેશનશીપ ટીચર પણ છે. મહિલાએ જણાવ્યુંકે સારી કમાણીના કારણે તેણે પોતાના કરિયરમાં પરિવર્તન લાવવાનો નિર્ણય કર્યો છે.

પતિ કામથી ખૂબ ખુશ છે
મહિલાનું કહેવું છે કે, તે એક વર્ષમાં જેટલી કમાણી નથી કરી શકી તેટલી તે માત્ર 2 મહિના એડલ્ટ મોડલિંગ કરીને કમાય છે. તેના પતિ પણ તેના કામથી ખુશ છે. ભલેતે અન્ય લોકો માટે સન્માનજનક કામ ન હોય, પરંતુ તેના પતિ તેનાથી ખૂબ જ ખુશ છે. તે એડલ્ટ સાઇટનું તમામ શૂટિંગ ઘરે જ કરે છે. આ સાથે તે પોતાના પરિવારનેપણ પૂરો સમય આપી શકે છે. તે હવે પહેલાની સરખામણીમાં એકદમ રિલેક્સ છે.












Click it and Unblock the Notifications
