કેદીની વિચિત્ર જીદ, 37 દિવસોથી ટોયલેટ નથી ગયો

Posted By:
Subscribe to Oneindia News

બ્રિટનના એક કેદી એ ખુબ વિચિત્ર જીદ કરી છે. ડ્રગ વેચવાના આરોપમાં કેદ કરવામાં આવેલો કેદી 37 દિવસોથી ટોયલેટ નથી ગયો. હવે તેની હાલત એવી થઇ ગયી છે કે કોઈ પણ સમયે તેની મૌત થઇ શકે છે. કેદીના વકીલ ઘ્વારા કોર્ટમાં માંગ કરવામાં આવી છે કે તેની માંગણી પુરી કરવામાં આવે. 37 દિવસોથી ટોયલેટ નહીં ગયેલા આરોપીની તબિયત રોજ સતત બગડી રહી છે. વકીલ ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જલ્દીથી તેની માંગ પુરી કરવામાં નહીં આવી તો તેની કોઈ પણ સમયે મૌત થઇ શકે છે.

કેદીની વિચિત્ર જીદ

કેદીની વિચિત્ર જીદ

સાઉથ લંડનના બ્રિક્સટનના રહેવાસી પર ડ્રગ લઈને ગાડી ચલાવવા અને વેચવાના આરોપમાં પકડવામાં આવ્યો છે. પોલીસે તેને ડ્રગ સાથે પકડ્યો હતો. ત્યારપછી તેને જેલમાં રાખવામાં આવ્યો. આ કેદી 37 દિવસોથી ટોયલેટ નથી ગયો અને તેને વિચિત્ર હડતાલ કરી છે.

કેદીની હાલત બગડી રહી છે

કેદીની હાલત બગડી રહી છે

લમાર ચેબસ નામના કેદીએ ટોયલેટ નહીં જવાની જીદ કરી છે. જેને કારણે તેની હાલત રોજ ખુબ જ વધારે બગડી રહી છે. હાલત એવી છે કે કોઈ પણ સમયે તેની મૌત થઇ શકે છે વકીલ ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જલ્દીથી તેની માંગ પુરી કરવામાં નહીં આવી તો તેની કોઈ પણ સમયે મૌત થઇ શકે છે. પરંતુ કોર્ટ ઘ્વારા તેની દલીલને સ્વીકારવામાં આવી નથી અને કહ્યું છે કે આરોપીના જીવને એટલો મોટો કોઈ ખતરો નથી જેટલો જણાવવામાં આવી રહ્યો છે.

શુ છે માંગણી?

શુ છે માંગણી?

આરોપીના વકીલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે જે જગ્યા પર તેને રિમાન્ડમાં રાખવામાં આવ્યો છે ત્યાં કોઈને પણ વધારે દિવસ નહીં રાખવામાં આવતા. જેલમાં દરેક સમયે તેની પાસે બે ઓફિસર રહે છે જેનાથી તેની કોઈ જ પ્રાઇવસી નથી રહી અને તેઓ પરેશાન છે.

English summary
Suspected gangster accused swallowing drugs at risk death after refusing to go to toilet for 37 days.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.