વિદ્યાને શર્મશાર કરતી ટીચર, વિદ્યાર્થી સાથે કબ્રસ્તાનથી લઈને ઘર સુધી શારીરિક સંબંધ બાંધ્યા, જાણો ક્યાંની છે ઘટ
કહેવાય છે કે હવસ માણસને પાગલ બનાવી દે છે. હવસના કારણે માણસ સંબંધોને પણ શર્મશાર કરે છે. હવે આવી જ વિદ્યાર્થી અને ટીચરના પવિત્ર સંબંધને શર્મશાર કરતી એક ઘટના અમેરિકામાં સામે આવી છે.
અમેરિકામાં આ દિવસોમાં એક ટીચરની ખુબ ચર્ચા થઈ રહી છે. આ મહિલાએ એવી કરતુત કરી છે કે હવે તેને સજા પણ થઈ શકે છે. આ ટીચરે તેનાથી નાની ઉમરના વિદ્યાર્થીને ફસાવ્યો અને તેને જ્યાં પણ મોકો મળ્યો ત્યાં શારીરિક સંબંધ બાંધ્યા.

ડેઈલી સ્ટારના એક અહેવાલ અનુસાર, 26 વર્ષીય કેલી હાઈક્સ અમેરિકાના નેબ્રાસ્કામાં વિનસાઈડ પબ્લિક સ્કૂલમાં સાયન્સની ટીચર હતી અને ગ્રંથપાલ પણ હતી. હવે તેના પર આરોપ છે કે તેને તેના 17 વર્ષના એક સ્ટુડન્ટ સાથે શારીરિક સંબંધ બાંધ્યો છે.
નેબ્રાસ્કાના કાયદા અનુસાર, જાતીય સંબંધ માટે કાનૂની ઉંમર 16 વર્ષ છે પરંતુ અહીં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો શારીરિક સંબંધ ગેરકાયદેસર છે. આવું કરવા માટે વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. હવે કેલીને તેની કરતુત માટે જેલ થઈ શકે છે.
અહેવાલો અનુસાર, તેનો સ્ટુડન્ટ તેના માતા-પિતા સાથે રહેતો હતો અને કેલી રાત્રે તેના ઘરમાં ઘૂસીને રોમાન્સ કરતી. આ સિવાય તેને શહેરના અન્ય ઘણા સ્થળોએ પણ તેના આ સ્ટુડન્ટ સાથે શારીરિક સંબંધો બાંધ્યા.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે બંને શહેરના નિર્જન સ્મશાનમાં જઈને પણ શારીરિક સંબંધ બાંધતા. હવે કેલી પર સ્ટુડન્ટનો રેપ કરવા અને ટોર્ચર કરવાનો આરોપ છે. તેને ત્રણ વર્ષની જેલ પણ થઈ શકે છે.
પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે તેની આ વર્ષે 22 જાન્યુઆરીએ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ કેલીએ રાજીનામું આપી દીધું. આ પહેલા 12 જાન્યુઆરીએ પોલીસે બે કારને વિન્ડસાઇડ કબ્રસ્તાનમાંથી નીકળતી જોઈ હતી. જ્યારે પોલીસે સ્ટુડન્ટને અટકાવ્યો તો તેને કહ્યું કે તે તેની મિત્ર કેલીને મળવા ગયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, કપલ રોમાન્સ કરવા માટે અઠવાડિયામાં ત્રણ વાર મળતું. બંનેના ફોનમાંથી ઘણા અશ્લીલ મેસેજ મળ્યા છે. છોકરાના પરિવારે એક નિવેદનમાં જણાવ્યું કે, છોકરો વારંવાર તેમને પૂછતો હતો કે જો તેને ખબર પડે કે તેનું 25 વર્ષીય પુરુષ સાથે અફેર છે તો તેઓ કેવું અનુભવશે. હવે આગામી સુનાવણી 6 સપ્ટેમ્બરે થશે જેમાં કેલીને સજા સંભળાવવામાં આવશે.












Click it and Unblock the Notifications
