Video : વફાદારી હોય તો આવી.. કુતરાએ મહિલાનો રેપ કરવા આવેલા શખ્સનો પ્રાઈવેટ પાર્ટ કરડી ખાધો, જુઓ વીડિયો

કહેવાય છે કે માણસની વફાદારી પર શંકા કરી શકાય પણ કુતરાની નહીં. આ વાતને પુરવાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં કુતરાએ તેની માલકિનને રેપથી બચાવવા માટે રેપિસ્ટના પ્રાઈવેટ પાર્ટને કરડી ખાધો.

હાલમાં જ સામે આવેલી આ ઘટના રશિયાની છે. અહેવાલો અનુસાર, એક વ્યક્તિ મહિલા પર રેપ કરવાની કોશિશ કરી રહ્યો હતો. આ દરમિયાન કુતરાએ તેની માલકિનને બચાવવા માટે શખ્સના પ્રાઈવેટ પાર્ટને બચકુ ભરીને કાપી નાંખ્યો.

Dog

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સાથે દાવો કરાઈ રહ્યો છે કે આ ઘટના રશિયાના તુલા શહેરની છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે કૂતરાએ એક વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટને કાપીને મહિલાને બળાત્કારથી બચાવી. ઘટના બાદ આરોપી હોસ્પિટલ પહોંચ્યો પરંતુ ડોક્ટરોએ તેને સારવાર કરવાની ના પાડી દીધી.

વીડિયોમાં જોઈ શકાય છે કે કૂતરાએ બચકુ ભર્યા બાદ આરોપી પીડા સાથે આમ તેમ ભટકતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે ડોક્ટર પણ આરોપીને મદદ કરવાનો ઇનકાર કરે છે અને તેની ઓફિસના દરવાજાને તાળું મારી દે છે. વ્યક્તિ રશિયન ભાષામાં કંઈક કહેતો જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ લોકો કુતરાની વફાદારીના વખાણ કરી રહ્યા છે. લોકો આ વીડિયો પોતાની વોલ પર શેર કરી રહ્યા છે અને વીડિયોને લાઈક કરી રહ્યા છે.

જો કે તમને એ પણ જણાવી દઈએ કે આ પ્રકારની આ પહેલી ઘટના નથી. 2018માં સ્કોટલેન્ડમાં આવી જ એક ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એક માણસના પ્રાઈવેટ પાર્ટને કૂતરાએ કાપી નાંખ્યુ હતુ. આવુ એટલા માટે થયુ કારણ કે તે વ્યક્તિ તેના પ્રાઈવેટ પાર્ટ પર પીનટ બટર લગાવ્યુ હતુ. આ વ્યક્તિને તે પછી પ્રાઈવેટ પાર્ટ વગર જ રહેવુ પડ્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X