યુવતીએ એવી લવ બાઈટ આપી છે યુવકનું મોત થઈ ગયુ, જાણો શું છે પુરી ઘટના?

સામાન્ય રીતે લવ બાઈટને પ્રેમની નિશાની માનવામાં આવે છે. પાર્ટનર બીજા પાર્ટનરને પ્રેમથી બચકુ ભરીને પ્રેમની નિશાની છોડે છે. જો કે તમને કોઈ એમ કહે કે લવ બાઈટથી કોઈનું મોત પણ થઈ શકે તો તમે વિશ્વાસ કરશો?

લવ બાઈટથી મોત થઈ શકે તે સાબિત કરતી ઘટના સામે આવી છે. થોડા વર્ષો પહેલા એક વ્યક્તિનું તેની ગર્લફ્રેન્ડને લવ બાઈટ આપ્યા બાદ મૃત્યુ થયું હતું. આજે આપણે એ જ જાણવાના છીએ કે આવુ કેમ થયુ?

love bite

આ ચૌકાવનારી ઘટના થોડા વર્ષો પહેલાની છે. મેક્સિકો સિટીમાં સામે આવેલી આ ઘટનામાં લવ બાઈટના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. અહેવાલો અનુસાર, યુવતીએ યુવકને લવ બાઈટ આપતાછોકરાને સ્ટ્રોક આવ્યો અને તેનું મોત થઈ ગયુ.

જાણકારો અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિની ત્વચા પર બાઈટ કરે છે ત્યારે ઘણી રક્તવાહિનીઓ ફાટી જાય છે અને ત્વચા પર લાલ નિશાન દેખાય છે. આ લાલ નિશાનને જ લવ બાઈટ કહેવામાં આવે છે. આ ઘટનામાં યુવતીએ યુવકને લવ બાઈટ આપતા તેના લોહીમાં ગાંઠો થઈ અને આ ગાંઠ મગજ સુધી પહોચી ગઈ.

આમ થયા બાદ પરિણામ એ આવ્યું કે યુવકને બ્રેઈન સ્ટ્રોક આવ્યો. જો કે આવુ થયુ હોય તેવો આ એકમાત્ર કેસ નથી. આવા ઘણા કિસ્સા છે જેમાં લોહી ગંઠાઈ જવાની સમસ્યા થઈ હતી. આ વધુ પડતી બાઈટને કારણે થયુ હતું.

લવ બાઈટથી ત્વચામાં ઘાવ પેદા થાય છે. આ સિવાય ચેપી રોગો લોકો સુધી ફેલાઈ શકે છે. ઘણા લોકોને શરીરમાં આયર્નની ઉણપને કારણે બ્લડ સર્ક્યુલેશન સારું નથી રહેતું અને જો આવા લોકોને લવ બાઈટ આપવામાં આવે તો વધુ સમસ્યા થઈ શકે છે. આ સિવાય લવ બાઈટના કારણે કેટલાક સ્કિન ઈન્ફેક્શનનો પણ ભય રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X