trending news : મુગલો પુત્રીઓને રાખતા હતા કુંવારી, જાણો શું હતું કારણ
trending news : મુગલોએ પોતાની પુત્રીઓ કે બહેનોના લગ્ન કોઇ રાજા સાથે લગ્ન કરાવ્યા નહોતા. જોકે, તેઓએ ઘણા રાજ પરિવાર સાથે સંબંધો બનાવવા માટે લગ્ન કર્યા હતા. આ સાથે ઘણી મહિલાઓ સાથે બળજબરીપૂર્વક લગ્ન કર્યા હતા. આવું કરવાનું પાછળ ચોંકાવનારૂ કારણ હતુંસ જેના કારણે મુગલોની બહેન-પુત્રીઓને આજીવન અવિવાહિત રાખવામાં આવતી હતી.
મુગલ પોતાના પુત્રીને સંબંધીઓ સાથે લગ્ન કરાવતા હતા કે નહીં. જેનું કારણ સ્પષ્ટ છે કે, એક રાજવી પરિવારમાં શાહી રીતે લગ્ન કરવાને કારણે સંઘર્ષ ઓછો થઇ જતો હતો, જો આવું કરવું શક્ય નથી થતું તો શાહી પરિવાર જ ગાદી પર બેસતો હતો.

મુગલોએ ઘણી રાજકુમારીઓ સાથે લગ્ન કર્યા હતા. જોકે, ક્યારેય કોઇ રાજા સાથે પોતાની પુત્રી કે બહેનના લગ્ન કરાવ્યા ન હતા. તમને તેના પાછળનું કારણ ચોંકાવનારૂ છે. જે કારણે તેમની પુત્રીઓ અને બહેનો અવિવાહિત રહી જતી હતી.
ઔરંગઝેબના શાહી દરબારના ઇતિહાસ, અકબરનામા, જહાંગીરનામા, શાહજહાંનામા કે પછી ઔરંગઝેબના ઇતિહાસમાં આવા ઘણા કિસ્સાઓનો ઉલ્લેખ છે, જેમાં આનું કારણ જણાવવામાં આવ્યું છે કે, શા માટે મુગલોએ ભારતમાં પોતાની પુત્રી કે બહેનના લગ્ન કરાવ્યા નહોતા?
ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર, મુગલ સામ્રાજ્યમાં મોટાભાગે લોકો મુગલ હતા. જે ભારતીય રાજાઓ કરતા મહાન હતા. મુગલોને એ મંજૂર નહોતું કે, કોઇ ભારતીય રાજા સાથે પોતાની પુત્રી કે બહેનના લગ્ન કરી તેમની સામે મસ્તક ઝુકાવું પડે.
ઘણા લોકો માને છે કે, અકબરની પુત્રી કે બહેનોના લગ્ન પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે, એ વાત સત્ય નથી. અકબરના લગ્ન સલીમા સુલતાના અને તેની પિતરાઇ બહેન રુકૈયા બેગમ સાથે થયા હતા. અકબરની એક પુત્રી અરામ બાનો બેગમ તેના સંબંધી સાથે લગ્ન કરી હતી.
અકબરની પહેલી પત્ની રુકૈયા બેગમથી થઇ હતી, પરંતુ તેની પાસેથી અકબરને બાળક નહોતું. જે કારણે અકબરે સલીમા સુલતાના સાથે લગ્ન કરી લીધા હતા, અકબરની તમામ પુત્રીઓના લગ્ન તેના નજીના સંબંધીઓ સાથે કરાવવામાં આવ્યા હતા.
મુગલોમાં ગાદી માટે ભાઇની હત્યા કરવી સામાન્ય વાત હતી. આવામાં બહેન-પુત્રીના લગ્ન બહાર કરવાને કારણે આ સમસ્યા વધી શકેતી હતી. આ ડરના કારણે મુગલો પોતાની પુત્રી અને બહેનના લગ્ન માટે કડક કાયદાઓ બનાવ્યા હતા.
ઇતિહાસમાં ડોકિયું કરતા જાણવા મળે છે કે, મુગલોમાં બાદશાહ બનવા માટે ખુની ખેલ ખેલાતો હતો. શાહજહાને શેરશાહની હત્યા કરી હતી.
ઔરંગઝેબે દારા મુરાદની હત્યા કરી હતી. બહાદુરશાહ આઝમ અને કંબખ્શની હત્યા કરી અને જે બાદ મોહમ્મદશાહ. શજહન ત્રીજો અને નેકુસીયરની હત્યા કરવામાં આવી હતી. અકબરને પણ ઘણીવાર ઝેર આપીને મારી નાંખવાની કોશિશો કરવામાં આવી હતી.
આવામાં કોઇ પુત્રીઓ-બહેનોના લગ્ન સંબંધી ન હોય તેવા ઘરોમાં કરવાના કારણે સત્તાના સંઘર્ષમાં વધારો અને ભયાનક બની શકે તેવી શક્યતા પ્રબળ હતી. જેનાથી બચવા માટે મુગલોએ પોતાની પુત્રીઓ અને બહેનોના લગ્ન પોતાના સંબંધીમાં કરાવ્યા અને ઘણી રાજકુમારીઓને તો આજીવન અવિવાહિત જ રહી ગઇ હતી.












Click it and Unblock the Notifications
