• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5 કલાક જીમમાં અને 2 કલાક મેકઅપ કર્યા બાદ તે બને છે બાર્બી ડોલ

|

આજે અમે જે છોકરી વિષે તમને જણાવાના છીએ તે કોઇ સામાન્ય છોકરી નથી. તે જ જીવતી જાગતી બાર્બી ડોલ. આ ખિતાબ તેને લોકોએ જ આપ્યું છે. આ છોકરીનું નામ છે વેલેરિયા લ્યૂકેનોવા જે યુક્રેનમાં રહેતી જાણીતી મોડેલ છે. તેને હ્યૂમન બાર્બીના નામે દુનિયાભરના લોકો ઓળખે છે.

વેલેરિયા લ્યૂકેનોવા ફેસબુક દ્વારા ત્રણ વર્ષ પહેલા ઇન્ટરનેટ પર ખૂબ જ પોપ્યુલર થઇ. વેલેરિયાની ડોલ જેવી આંખો, પતળી કમર અને લાંબા બાર્બી જેવા હાથ પગ અને સોનેરી વાળ તેને આપતા પરફેક્ટ લૂક. જો કે અનેક લોકો વેલેરિયાને પ્લાસ્ટિક સર્જરીનો કમાલ કહેતા હતા ત્યાં જ વેલેરિયાએ કહ્યું કે તેણે બ્રેસ્ટ ઇંપ્લાન્ટ સિવાય તેની બોડી પર કોઇ સર્જરી નથી કરાવી.

વેલેરિયાના મતે તેનો વર્કઆઉટ, મેકઅપ અને કોન્ટેક્ટ લેન્સ તેને બાર્બી જેવો લૂક આપે છે. વેલેરિયાનો દાવો છે કે પૃથ્વીની નથી શુક્ર ગ્રહની રહેનારી છે ત્યારે વેલેરિયા વિષે આવી જ કેટલીક અજીબો ગરીબ અને રસપ્રદ વાતો જાણો અને જુઓ આ હ્યૂમન બાર્બી ડોલને....

શું છે બાર્બી ડોલની ઉંમર

શું છે બાર્બી ડોલની ઉંમર

સોશ્યલ મીડિયા પર વેલેરિયા ખૂબ જ પોપ્યુલર છે. અનેક લોકો તેને ફોલો કરે છે અને તેના વિશે અનેક પ્રશ્નો પણ પૂછે. જે મુજબ જ્યારે વેલેરિયાને પોતાની ઉંમર વિષે પુછતા અન્ય કોઇ પણ છોકરીની જેમ વાત ટાળતા કહ્યું કે તે 25 થી 29 વર્ષની વચ્ચે છે.

ખાલી હવા અને પાણી પર રહે છે.

ખાલી હવા અને પાણી પર રહે છે.

એક ઇન્ટરવ્યૂમાં વેલેરિયા કહ્યું કે તે કાલી હવા અને પાણી પર રહે છે. અને હવે તો તેને ભૂખ લાગવાની પણ ઓછી થઇ ગઇ છે.

તો પછી શું ખાય છે?

તો પછી શું ખાય છે?

વેલેરિયા કહે છે તે ક્યારેક નાની કાચી માછલી કે તાજા ફળોનો જ્યૂસ અને બહુ બધુ પાણી પીવે છે. તે સિવાય સ્મોકિંગ અને દારૂથી તેણે તોબા કરી લીધી છે.

2012માં પહેલી વાર ફોટો સામે આવ્યો

2012માં પહેલી વાર ફોટો સામે આવ્યો

વર્ષ 2012માં પહેલી વાર વેલેરિયાનો ફોટો ઇન્ટરનેટ પર સામે આવ્યું ત્યારે ખરેખરમાં આવી કોઇ છોકરી છે? તે પર પણ અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા.

યૂટ્યૂબ પર તેનો વીડિયો જોનાર કહે છે કે તે હોરર ફિલ્મો ભૂત જેવી લાગે છે. તેવું લાગે છે કે તેણે પોતાની પાંસળીઓ જ નીકાળી દીધી હોય!

પાતળી કમર અને ઢંગલી જેવા હાથ પગ

પાતળી કમર અને ઢંગલી જેવા હાથ પગ

તેની પાતળી કમર, મોટા બ્રેસ્ટ, રંગીન મોટા કોન્ટેક્ટ લેન્સ, મેકઅપ અને સોનેરી લાંબા વાળ તથા લાંબા અને પતળા હાથ પગ તેને જીવતી બાર્બી ડોલ બનાવે છે.

પતળી કમરનો રાજ

પતળી કમરનો રાજ

ઓનલાઇન મીડિયામાં તે વાત પર જંગ છેડવામાં આવી છે કે તેણે પોતાની કમરને પતળી કરવા માટે પોતાની પાંસળીઓ નીકાળી દીધી છે.

ફોટોશોપનો કમાલ

ફોટોશોપનો કમાલ

તો કેટલાક લોકો કહે છે કે વેલેરિયા જ્યારે પણ પોતાનો ફોટો સોશ્યલ મીડિયા પર નાંખે છે ત્યારે તે ફોટોશોપ કરીને મૂકે છે માટે આવો આવે છે.

વેલેરિયાનો દાવો

વેલેરિયાનો દાવો

જો કે વેલેરિયા લ્યૂકરાયનોવાનું કહેવું છે કે તે સમયને આર પાર જઇ શકે છે. એટલે કે ભૂતકાળ અને વર્તમાન બન્નેમાં સફર કરી શકે છે.

લોકો ખેંચે છે ફોટો

લોકો ખેંચે છે ફોટો

વેલેરિયા કહે છે કે લોકો તેની પાસે આવતા જ ફોટો ખેંચવા લાગી જાય છે. અને હવે તો તેને પણ આ વાતની આદત થઇ ગઇ છે.

સારી લાગે છે પબ્લિસીટી

સારી લાગે છે પબ્લિસીટી

વેલેરિયાનું કહેવું છે કે તેને ઇન્ટરવ્યૂ આપવા અને લોકોથી વાતચીત કરવા અને આ દ્વારા પોતાની વિચારધારા સમજાવવી સારી લાગે છે.

મેકઅપ વગર

મેકઅપ વગર

જો કે વેલેરિયાને લોકો તેને બાર્બી ડોલ કહે છે તે પસંદ નથી. આ તસવીરમાં વેલેરિયાનો મેકઅપ વગરનો ચહેરો જોવા મળે છે.

શું કહે છે પરિવાર અને પતિ

શું કહે છે પરિવાર અને પતિ

વેલેરિયાના સ્ટાર્ડમથી તેનો પરિવાર ખુશ છે. પણ જો તેની માં તેની બાર્બી ડોલથી તુલના કરે તો વેલેરિયા અને તેની વચ્ચે ઝપાઝપી થઇ જાય છે.

#Barbie

#Barbie

ઇસ્ટ્રાંગ્રામ પર વેલેરિયા #Barbie હેશટેગ દ્વારા શોધી શકાય છે. વળી તે ફેસબુક અને ટ્વીટર પર પણ એટલી જ લોકપ્રિય છે.

પ્લાસ્ટિક સર્જરી પહેલા

પ્લાસ્ટિક સર્જરી પહેલા

પ્લાસ્ટિક સર્જરી પહેલે વેલેરિયા દેખાવામાં ખૂબ જ તુંદરસ્ત અને સુંદર લાગતી હતી. વળી તે હંમેશા નોઝ રીંગ પહેરતી હતી. જો કે પ્લાસ્ટિક સર્જરી બાદ તેમનામાં આટલો બદલાવ આવશે તેવું તેણે વિચાર્યું નહતું.

તે શું વિચારે છે

તે શું વિચારે છે

જે લોકો બાર્બી જેવા દેખાવા ઇચ્છે તે માટે વેલેરિયાનું કહેવું છે કે લોકોએ ફેશન અને ગ્લેમરની દુનિયાથી અંજાવવાના બદલે મનની શાંતિ અને વિકાસ વિષે વિચારવું જોઇએ.

મજાક ઉડાવનાર માટે શું કહે છે

મજાક ઉડાવનાર માટે શું કહે છે

વેલેરિયાનું માનવું છે કે લોકો તેના સુંદર ચહેરા અને ફિટ ફિગરની ઇર્ષા કરે છે.

એન્ટી એજિંગ ક્રિમ

એન્ટી એજિંગ ક્રિમ

વેલેરિયાનો દાવો છે કે તેને એન્ટી એજિંગ ક્રિમની જરૂર નથી પણ હા ચહેરા પર પ્રાકૃતિક વસ્તુઓથી બનેલા ફેસમાસ્કને તે જરૂરથી લગાવે છે.

તૈયાર થતા કેટલો સમય લાગે છે.

તૈયાર થતા કેટલો સમય લાગે છે.

આ રીતે મેકઅપ કરવા માટે તેને રોજ એક કલાક લાગે છે. વળી તે પોતાના ફેવરેટ ક્રિમ Dior વગર તો જીવતી જ નથી રહી શકતી અને વાળ માટે બીજો એક કલાક.

રોજ વર્કઆઉટ રોજ તૈયારી

રોજ વર્કઆઉટ રોજ તૈયારી

વેલેરિયા 5 કલાક વર્કઆઉટ કરે છે. અને ડાયેટિંગ પણ. પોતાના આ લૂક માટે તેમની લાંબા સમયથી મહેનતને શ્રેય આપે છે. અને તે વર્કઆઉટ કરવાનું કદી પણ નથી ભૂલતી.

English summary
Over the last few years model Valeria Lukyanova has become an Internet celebrity for her often-criticized appearance, as she's popularly referred to as the "Human Barbie."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more