Video: બાઈકની ટાંકી પર બેસાડીને ગર્લફ્રેન્ડ સાથે પ્રેમ કરવાનુ પડ્યુ મોંઘુ, આખી જિંદગી રાખશે યાદ

લવબર્ડ્સને પ્રેમ કરવા માટે ન તો જગ્યાનુ ભાન રહે છે કે ન તો માહોલનુ. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જુઓ વીડિયો.

નવી દિલ્લીઃ લવબર્ડ્સને પ્રેમ કરવા માટે ન તો જગ્યાનુ ભાન રહે છે કે ન તો માહોલનુ. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરો અને છોકરી ચાલતી બાઇક પર પ્રેમ કરી રહ્યા છે. રોડ પર દોડતી બાઇક પર લવ સ્ટંટ કરવાનુ બંનેને મોંઘુ પડ્યુ છે. વીડિયોનો છેલ્લો ભાગ જોઈને તમે પણ ચોંકી જશો કારણ કે પ્રેમમાં અંધ બનેલા આ બંનેએ ન તો ટ્રાફિકના નિયમોનુ ધ્યાન રાખ્યુ કે ન તો પોતાના જીવની પરવા કરી.

girl friend=boy friend

વીડિયોમાં જોઈ શકાય છે કે હાઈસ્પીડ બાઈક પર સવાર લવબર્ડ્ઝ ક્યાંક જઈ રહ્યા છે. છોકરી બાઇકની પાછળ બેઠી છે પરંતુ અચાનક તે બાઇક પર ઉભી રહે છે અને છોકરાની ઉપરથી પસાર થતી તેની સામે બાઇકની ટાંકી પર બેસી જાય છે. છોકરીને બાઇકની ટાંકી પર બેસાડીને છોકરો સ્ટંટ કરી રહ્યો છે પરંતુ પછી જે થયુ તે જોઈને તમે હસીને હસવા લાગશો.

છોકરાના કહેવા પર છોકરી કૂદીને તરત જ ટાંકી પર બેસી જાય છે અને પછી છોકરો તેજ ગતિએ બાઇકને ભગાવે છે. પરંતુ થોડે દૂર ગયા પછી એક પોલીસકર્મી તેમને રોકે છે. છોકરાને બાઇકની ટાંકી પર બેસીને સ્ટંટ કરવાનુ ભારે પડ્યુ. પોલીસકર્મીએ બંનેને બરાબરના ઝાટક્યા અને મેમો ફાડ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X