Video : બાળકો માટે દવા લેવા ગયેલી મહિલાને અજગર ગળી ગયો, પછી જે થયુ…જુઓ વીડિયો

તમે ઘણી વખત સાંભળ્યુ હશે કે અજગર માણસને જીતવા ગળી ગયો. આવી જ એક ઘટનાનો હચમચાવી મુકનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા પોતાના બાળક માટે દવા લેવા ઘરની બહાર નીકળી હતી. પરંતુ પછી કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા.

ajgar

આમહિલા જે તેના બાળક માટે દવા લેવા માટે બહાર ગઈ હતી તે અચાનક ગુમ થઈ ગઈ. મહિલાની ઘણી શોધખોળ કરવામાં આવી પરંતુ તે મળી ન હતી. ત્યારબાદ મહિલાના પતિએ તેની શોધખોળ શરૂ કરી અને એક જગ્યાએથી મહિલાના ચપ્પલ અને કપડાં મળી આવ્યા.

અહીં નજીકમાં જ મહિલાના પતિ અને લોકોએ મહિલાની શોધખોળ કરતાં અજગર પણ મળી આવ્યો. તેમને શંકા થઈ કે અજગર મહિલાને ગળી ગયો હશે. ત્યારબાદ તેઓએ અજગરનું પેટ ફાડીને જોતા પેટમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો.

આ મામલો ઈન્ડોનેશિયાનો છે. બીબીસી હિન્દીના અહેવાલ મુજબ, અજગરના શરીરમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આનો એક વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોને જોઈને લોકો ઘણું આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે, જ્યારે મહિલા પહેલાથી જ મરી ગઈ હતી તો પછી અજગરનું પેટ ખોલવાની શું જરૂર હતી. ઘણા લોકોએ આ ઘટનાને ખૂબ જ ખતરનાક ગણાવી.

જણાવી દઈએ કે અજગર માણસોને ખાતા નથી. આવા બહુ ઓછા કિસ્સાઓ જોવા મળ્યા છે જ્યાં કોઈ અજગર માણસને જીવતો ગળી ગયો હોય. પરંતુ એક મહિનામાં આ બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં અજગર માણસને ગળી ગયો હોય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X