Video : ચાલુ બાઈકે ગર્લફ્રેન્ડ સાથે લીપ લોક કરતો વીડિયો જોઈને લોકો ભડક્યા, જુઓ ફોટો

આજકાલ લોકો રિલ્સ અને વીડિયોને ચક્કરમાં કોઈપણ હદ વટાવી જાય છે. હવે આવા જ એક કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઘણા લોકો સોશિયલ મીડિયા પર ક્રિયેટિવિટીના નામે અશ્લિલતા પણ ફેલાવે છે. વાયરલ થયેલુ આ કપલ પણ આવુ જ કંઈક કરતું જોવા મળ્યુ.

liplock videos

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાૈં એક છોકરો અને એક છોકરી બાઇક ચલાવતા જોવા મળે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરો વીડિયો બનાવી રહ્યો છે અને અચાનક તે પાછળ બેઠેલી છોકરીને લિપ-લોક કિસ કરે છે.

હવે આ વીડિયો જોયા પછી લોકો આ પ્રકારના કન્ટેન્ટને બિલકુલ પસંદ નથી કરી રહ્યા અને કોમેન્ટ કરીને ઝાટકળી કાઢી રહ્યા્ં છે. ઈન્સ્ટાગ્રામ આવા અશ્લીલ કન્ટેન્ટથી ભરેલું છે અને આવું જ કંઈક દરરોજ વાયરલ થતું જોવા મળે છે.

વાયરલ થઈ રહેલા વિડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે ભાઈ શું તમે તમારા મનમાં નાગમણિ રાખ્યો છે? અન્ય એક યુઝરે લખ્યું છે કે આવા લોકોના કારણે હિન્દુ ધર્મ જોખમમાં છે. જો કે કેટલાક લોકોએ ભારત સરકાર પાસે આવી અશ્લીલતા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X