OMG: ઊંગમાં સાઁપને ચાવી ગયો વ્યક્તિ, ડોક્ટરો પણ હેરાન
તમે ઊગતાં હોવ ત્યારે સાપ તમને ડંખ મારે તે તો સાંભળું હશે. પરંતુ જે ઘટના બની છે તેને જાણીને તમે હેરાન થઇ જશો. ખરેખરમાં આ વિચલિત કરી નાખે તેવી ઘટના ઇન્દોરની છે. અહીં એક વ્યક્તિએ સૂતી વખતે સાપને જ ચાવી ગયો અને તેને ખબર પણ પડી નહીં.
દિવસમાં સુવાનું પસંદ કરનાર 28 વર્ષના વિનોદ રઘુવંશ ઇન્દોરના પેટ્રોલ પમ્પમાં કામ કરે છે. તે ત્યાં સુઈ રહ્યો હતો એટલામાં એક દોઢ ફૂટના સાપ તેના મોઢા પર આવીને પડ્યો. તેને સાપને જ સૂતી વખતે ચાવી ગયો.

તેને સાપને એવી રીતે ચાવ્યો કે સાપને 2 ટુકડા થઇ ગયા. ગજબની વાત તો એ છે કે વિનોદને આ વાતની કોઈ જ ખબર જ ના પડી. જયારે વિનોદની માં રૂમમાં આવી ત્યારે તેને વિનોદના મોઢા પર લોહી લાગેલું જોયું અને સાપની શરીર જમીન પર તડપતું હતું. વિનોદને તરત જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો.
આ ઘટના વિશે જાણીને ડોક્ટરો પણ હેરાન થઇ ગયા. એટલું જ નહિ પરંતુ વિનોદને જયારે ઉલ્ટી થઇ ત્યારે સાપનું મોઢું પણ બહાર આવ્યું.












Click it and Unblock the Notifications
