રોમાન્સ કરતા ઊંડા પાણીમાં પડી છોકરી, જુઓ પ્રેમીનું ચોંકાવનારું રિએક્શન

પ્રેમનો અનુભવ ખુબ જ અલગ હોઈ છે. લોકો પ્રેમ ખાતર જીવવા અને મરવા પર આવી જાય છે. લોકો તેમના સાથી સાથે જીવવા અને મરવાની કસમો પણ ખાઈ છે. પરંતુ જયારે સાબિત કરવાની વાત આવે છે ત્યારે લોકો પોતાનો જ જીવ બચાવવામાં લાગી જાય છે.

ઊંડી જીલના કિનારે પહાડ પર એક પ્રેમી જોડું રોમાન્સ કરી રહ્યું હતું. પરંતુ તેમનો આ રોમાન્સ તેની ગર્લફ્રેન્ડ પર ભારી પડી ગયો. સંતુલન બગડી જતા ગર્લફ્રેન્ડ નીચે જીલમાં લપસવા લાગી. મુસીબતમાં પડતા જ ગર્લફ્રેન્ડએ તેના બોયફ્રેન્ડનો પગ પકડવાની કોશિશ કરી. પરંતુ બોયફ્રેન્ડએ તેને બચાવવાને બદલે ઝડપથી પોતાનો પગ ઝટકી લીધો અને તેની પ્રેમિકા ઊંડી જીલમાં પડી ગયી.

video

આ વીડિયો સોશ્યિલ મીડિયા પર આવતાની સાથે જ લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા. એક પક્ષ યુવકના સમર્થનમાં છે અને બીજો પક્ષ તેનો વિરોધ કરી રહ્યો છે. કેટલાક લોકો કહે છે કે જો તે બચાવવાની પ્રયત્ન કરવા જતા પોતે પણ ઊંડી જીલમાં પડી જાય અને બાકીના લોકોનું કહેવું છે કે સાચી રિલેશનશિપમાં તમારે બચાવવાની કોશિશ તો કરવી જ જોઈએ.

તો જુઓ આ વીડિયો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X