VIDEO: નહીં જોઇ હોય માંના પેટમાં અનબોર્નની આવી મસ્તી
નવી દિલ્હી: પેટની અંદર બાળકના હલવાની અથવા તો પગ મારવાની વાત આપે સાંભળી હશે. વેલ મહિલાઓ તો તેનો અનુભવ પણ કરી શકે છે. પરંતુ આજે અમે તમને જે વિડીયો બતાવી રહ્યાં છે. તે કદાચ તમે નહીં જ જોયો હોય. જી હા, અનબોર્ન બેબીની મોજ-મસ્તી કરવા વાળો એક આશ્ચર્યચકિત થઇ જાય તેવો વિડીયો સામે આવ્યો છે.

આ બાળક તેની માંના પેટમાં અજીબ રીતે હલનચલન કરી રહ્યું છે. બાળકને પેટની અંદર એક તરફથી બીજી તરફ આરામથી હલનચલન કરતા જોઇ શકાય છે. મહત્વપૂર્ણ છેકે સામાન્ય રીતે એક ગર્ભવતી મહિલા બાળકના હલનચલનને 16 અઠવાડિયા બાદ ફીલ કરવાનું શરૂ કરે છે. જો કે આ અનુભવ ક્યારેક 25 અઠવાડિયા બાદ પણ થાય છે.
સામાન્ય રીતે માનવામાં આવે છેકે બાળક પોતાની માંના પેટમાં ત્યારે હલનચલન કરે છે, જ્યારે તેની માં આરામ કરતી હોય છે. પરંતુ આ બાળકનું હલનચલન રાત્રે 9 કલાકથી સવારે 1 વાગ્યા સુધી ચાલે છે. તો આવો જોઇએ આ હેરાન કરી દેતા વિડીયોને.....












Click it and Unblock the Notifications
