જુઓ વીડિયો: આ મહિલાની આંખોમાંથી નીકળે છે નાના નાના પત્થર
ચીનના એક ગામમાંથી એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહી એક મહિલાની આંખોમાંથી આંસુને બદલે કાંકરાના રૂપે નાના નાના પત્થર નીકળે છે. આવી હેરાન કરી દે તેવી બીમારીથી પરેશાન મહિલાનું નામ ડીંગ અહીહુવા છે.
ડોક્ટર પણ આ મહિલાની બીમારીથી હેરાન છે અને તેમની પાસે તેનો કોઈ જ ઉપાય નથી. કારણકે હજુ સુધી તેઓ આ વાત પર ધ્યાન જ આપતા ના હતા. પરંતુ જયારે મિડિયાએ આ વાત ચગાવી ત્યારે તેઓ પણ આ બિમારી બાબતે ગંભીર બની ગયા.

તમને જણાવી દઈએ કે આ મહિલાની આંખોના ઉપર અને નીચલા હિસ્સામાંથી આંસુના બદલા નાના નાના કાંકરા જેવા પત્થર નીકળે છે. અત્યાર સુધી તે ડજન જેટલા પત્થર આંખમાંથી કાઢી ચુકી છે, અને જેનાથી તેની આંખોમાં ખુબ જ દર્દ રહે છે અને આંખો લાલ પડતી ફૂલેલી રહે છે.












Click it and Unblock the Notifications
