કિસ કરતી વખતે આંખ કેમ બંધ થઈ જાય છે? જાણો શું છે કારણ?

પાર્ટનર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાની સૌથી સારી રીત કિસ છે. કિસ બે વ્યક્તિને નજીક લાવે છે. કિસ દરમિયાન વ્યક્તિ પોતાની આંખ બંધ કરી લે છે. તમે ઘણી વખત ફિલ્મોમાં જોયુ હશે કે કપલ કિસ કરતી વખતે આંખો બંધ કરી લે છે. જો કે તમે ક્યારેય એ નહીં વિચાર્યુ હોય કે આમ કેમ થાય છે? આજે અમે તમને એ જણાવવાના છીએ.

લંડન યુનિવર્સિટીના રોયલ હોલોવેએ દૃષ્ટિ અને સ્પર્શ મુદ્દે એક સંવેદનાત્મક અનુભવ પરના અભ્યાસમાં આ બાબત પર પ્રકાસ પાડ્યો છે. આ સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, કિસ કરતી વખતે અન્ય કોઈપણ સંવેદના પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની જાય છે.

kissing?

આ સિવાય મનોવૈજ્ઞાનિકો સેન્ડ્રા મર્ફી અને પોલી ડાલ્ટ અનુસાર, સેન્સ ઓફ ટચ એકબીજાની ખૂબ નજીક હોવાની લાગણીને ઉત્તેજિત કરે છે. જર્નલ ઑફ એક્સપેરિમેન્ટલ સાયકોલોજીમાં પ્રકાશિત થયેલા તારણો અનુસાર, પાર્ટનર હોઠ ચુમતી વખતે તેની આંખો બંધ કરેીને એકબીજામાં ડૂબી જાય છે

આંખો ખુલ્લી રહે તો બાહ્ય વસ્તુઓ ધ્યાન આકર્ષિત કરી શકે છે. કિસ કરતી વખતે લોકો તેમના જીવનસાથીને સુરક્ષા અને પુરા સાથનો અહેસાસ કરાવવા માંગે છે.

આ અભ્યાસ દરમિયાન કેટલાક લોકોને હોઠ કિસ કરતી વખતે એક ટાસ્ક આપવામાં આવ્યો. તેમને આ કરતી વખતે કેટલાક શબ્દો વાંચવા કહેવાયુ. આ કામ કરતી વખતે લોકો ખૂબ જ મુશ્કેલી અનુભવાઈ. એક અહેવાલ અનુસાર, જે લોકો સેન્સ ઓફ ટચ વિશે ઓછા જાગૃત હતા તેમની આંખો ખુલ્લી હતી.

મનોવૈજ્ઞાનિકોના મતે, કિસ કરતી વખતે માનવ મન એક જ સમયે બે વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી. હોઠને ચુમતી વખતે લોકો સ્પર્શ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ લિપ કિસ દરમિયાન કોઈપણ વિચલિત પ્રતિક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા નથી હોતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X