પુરૂષોની સરોખામણીમાં મહિલાઓ વધુ બેવફા હોય છે, વિશ્વાસ ન હોય તો આ રહ્યા કારણ
સબંધોમાં બેવફાઈનું કોઈ સ્થાન નથી. પુરૂષ હોય કે મહિલા, કોઈપણ તરફથી થતી બેવફાઈ સબંધોને ખરાબ કરે છે પરંતુ હવે કેટલાક એવા તથ્યો સામે આવ્યા છે જે દર્શાવે છે કે પુરૂષોની સરખામણીમાં મહિલાઓ વધુ બેવફાઈ કરે છે.
તમને કોઈ કહે કે પુરૂષો કરતા મહિલાઓ વધારે બેવફાઈ કરે છે તો તમને વિશ્વાસ નહીં આવે પરંતું કેટલાક એવા તથ્યો છે જે આ બાબતોને સાચી સાબિત કરે છે.

મહિલાઓ દગો કરવામાં આગળ હોય છે અને તેના બોયફ્રેન્ડ કે પતિને કોઈ પણ કારણ વગર દગો આપે છે. તે તેના પાર્ટનરને ઘણી બાબતોમાં છેતરે છે. જો કે કેટલાક સંશોધનોમાં એ પણ સાબિત થયું છે કે છેતરપિંડી કરવાની વૃત્તિ પુરુષો અને સ્ત્રીઓમાં લગભગ સરખી જ હોય છે.
અમેરિકાની એક યુનિવર્સિટીએ અંદાજે 1500 લોકો પાસેથી આ સંબંધમાં માહિતી લીધી અને તેનું વિશ્લેષણ કર્યુ. આ રિસર્ચ અનુસાર, 19 ટકા મહિલાઓ અને 23 ટકા પુરૂષો પોતાના પાર્ટનર સાથે દગો કરતા હતા. રિસર્ચ મુજબ મહિલાઓ વધુ દગાખોર હોય છે. મહિલાઓ માટે સંબંધોમાં પાર્ટનરનો સાથે વિશ્વાસ જાળવી રાખવો મુશ્કેલ છે. આ સ્ત્રીના સ્વભાવ અને વૃત્તિ પર પણ આધાર રાખે છે.
એક્સ્ટ્રા-મેરિટલ ડેટિંગ વેબસાઈટ Gleedon.com ના એક રિસર્ચ અનુસાર, 55% પરિણીત ભારતીયોએ તેના પાર્ટનર સાથે ઓછામાં ઓછા એક વખત છેતરપિંડી કરે છે. આમાં 56 ટકા મહિલાઓ છે. આ સંશોધન 25 થી 50 વર્ષની ઉમરના લોકોમાં કરાયુ. આ સર્વેમાં મુંબઈ, બેંગ્લોર, દિલ્હી, ચેન્નાઈ, પુણે, કોલકાતા, હૈદરાબાદ અને અમદાવાદના લોકોનો સમાવેશ કરાયો હતો.
જો દગો કરનારી મહિલાના વર્તનને જોઈએ તો તે તેના પાર્ટનરનું સન્માન નથી કરતી. તે છેતરપિંડી કરે છે ત્યારે તેનું વર્તન બદલાઈ જાય છે. તે તેના પાર્ટનર સાથે સારી રીતે વાત કરતી નથી અને ચીડાઈને વાત કરે છે. તે ફોન રિસીવ કરતી નથી અને, ખરાબ વર્તન કરે છે.
મોટા ભાગના કેસમાં મહિલા તેના પુરૂષ પાર્ટનર સાથે ત્યારે છેતરપિંડી કરે છે જ્યારે તે તેનાથી સંતુષ્ટ નથી. તે તેની સાથે ખુશ નથી અથવા તેની જરૂરિયાતો પૂરી થઈ રહી નથી. જ્યારે મહિલાઓને સંબંધમાં બંધન લાગે છે ત્યારે તે આવુ કરે છે.
મહિલાઓ ઘરના કામકાજમાં વ્યસ્ત હોય છે તેથી તેમની જરૂરિયાત જાતીય ઇચ્છા બની જાય છે. જો તેમને લાગે છે કે તેનો પાર્ટનર તેમની સેક્સ ઈચ્છાઓ પૂરી કરી શકતો નથી તો તે દગો કરી શકે છે.
કોઈ પણ સ્ત્રી સરળતાથી છેતરતી નથી. જ્યારે પાર્ટનર રા તેની અવગણના કરે છે ત્યારે મહિલાઓ બીજા પાસે જાય છે.












Click it and Unblock the Notifications
