અહીંની મહિલાઓ મહેમાન સાથે રાત વિતાવે છે, જાણો ક્યાં જોવા મળે છે આ વિચિત્ર પરંપરા?
દુનિયાભરમાં જોવા મળતી વિવિધ જનજાતિઓ તેના અનોખા રિવાજો અને પરંપરાઓ માટે જાણીતી છે. આ જનજાતિઓ દુનિયાથી અલગ પોતાની પરંપરાઓ સાથે જીવે છે. આવી જ એક પરંપરા આફ્રિકાનીં હિંબા જનજાતિમાં જોવા મળે છે.
હિંબા જનજાતિની આ પંરપરા દુનિયાથી કઈંક વધારે પડતી જ અલગ છે. કહેવાય છે કે અહીં પુરૂષો જ તેની પત્નીને મહેમાનો સાથે રાત વિતાવવા માટે મોકલે છે અને અહીંની મહિલાઓ વર્ષમાં માત્ર એક વખત જ ન્હાય છે.

આ જનજાતિની મહિલાઓમાં માત્ર એક જ દિવસે નહાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. અહીં પાણીની અછતને કારણે આ પરંપરા બની છે અને ચાલી આવે છે. આ જનજાતિની મહિલાઓ તેના લગ્નના દિવસ સિવાય ક્યારેય નહાતી નથી.
તમને જાણીને નવાઈ લાગશે કે ક્યારેય ન નહાતી હોવા છત્તા પણ આ મહિલાઓ પોતાના શરીરને સ્વચ્છ રાખે છે. આ મહિલાઓ ખનીજો સાથે ધુળ મિક્સ કરીને એક ખાસ પેસ્ટ તૈયાર કરે છે અને તેનો ઉપયોગ શરીરને સ્વચ્છ રાખવામાં કરે છે.
મહિલાઓ આ પેસ્ટનો ઉપયોગ માત્ર દુર્ગંધથી બચવા જ નહીં પણ તેનાથી ઘણા ફાયદાઓ માટે કરે છે. આ ખાસ પેસ્ટ મહિલાઓને સૂર્યપ્રકાશથી બચાવે છે ત્વચાને જંતુઓથી પણ સુરક્ષિત રાખે છે. આનાથી તેમની ચ્વચા ચમકે છે. આ આદિજાતિની મહિલાઓ જડીબુટ્ટીઓનો ધુમાડો પણ પોતાના શરીર પર લગાવે છે.
આ જનજાતિની સૌથી ચૌકાવનારી બાબત એ છે કે તે મહેમાનોની મહેમાનગતિ માટે પોતાની પત્નીને મોકલે છે. આ જનજાતિના લોકોમાંમહેમાનગતિ માટે પોતાની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાની પરવાનગી છે. મહેમાન આવે ત્યારે ઘરનો પુરૂષ બીજા રૂમમાં અથવા ઘર બહાર સૂઈ જાય છે. અહીં મહિલાઓ એક કરતા વધુ પુરૂષ સાથે શારીરિક સંબંધો બાંધી શકે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે હિંબા જાતિની મહિલાઓને આફ્રિકામાં સૌથી સુંદર માનવામાં આવે છે. નામીબિયામાં હિંબા જનજાતિના લોકોની સંખ્યા લગભગ 50 હજાર છે. વિશ્વમાં તેના વિશે ઘણા રિસર્ચ પણ ચાલી રહ્યા છે.












Click it and Unblock the Notifications
