પત્નીઓ માટે ગ્રાહક લઇને આવે છે પતિ, ફિગર પર લાગે છે બોલી

આપણો દેશ ગમે તેટલો આગળ આવી જાય પરંતુ આજે પણ કેટલાક રીવાજો અને તથ્યો છે જે ચોકાવી નાખે તેમ છે. તમે જાણીને હેરાન થઇ જશો કે નજફગઢમાં રહેવાવાળા પેરના સમુદાયમાં દેહવ્યાપાર ઘણી પેઢીથી ચાલ્યો આવે છે.

આ સમુદાય પ્રેમનગર અને ધર્મશાલામાં વસ્યો છે. અહી લગ્નના નામે છોકરીઓને વેચવામાં આવે છે. સાસરીવાળા માટે છોકરી પૈસા કમાવવા માટેનું સાધન હોઈ છે. તેઓ તેને દેહવ્યાપાર ના ધંધામાં ઉતારી દે છે. ચોકાવી નાખે તેવી વાત તો એ છે કે આ છોકરીઓ માટે ગ્રાહક શોધવાનું કામ તેનો પતિ કરે છે.

આ સમુદાયની છોકરીઓ 4થી કે 5મી સુધી જ અભ્યાસ કરે છે અને જયારે તેઓ થોડીક સમજવાલાયક થઇ જાય ત્યારે લગ્નના નામે તેનો સોદો કરી દેવામાં આવે છે. તો તસ્વીરોથી જાણો આવી અજીબો ગરીબ અને શર્મનાક પરંપરા અને રીવાજો વિશે....

વેચતા પહેલા પંચાયતમાં હાજરી

વેચતા પહેલા પંચાયતમાં હાજરી

છોકરીઓને લગ્નના નામે વેચતા પહેલા પંચાયતમાં હાજરી આપવાની હોઈ છે, જ્યાં સુંદરતાના આધારે તેમનો ભાવ નક્કી થાય છે.

પહેલો બાળક થયા બાદ

પહેલો બાળક થયા બાદ

સાસરીવાળા પહેલો બાળક થયા બાદ જ છોકરી પાસે દેહવ્યાપાર કરાવે છે.

પતિ જ શોધે છે ગ્રાહક

પતિ જ શોધે છે ગ્રાહક

પોતાની પત્ની માટે ગ્રાહક શોધવાનું કામ પતિ જ કરે છે.

રાજસ્થાન થી દિલ્હી આવ્યો આ સમુદાય

રાજસ્થાન થી દિલ્હી આવ્યો આ સમુદાય

આ સમુદાય 1964માં રાજસ્થાનથી દિલ્હી આવ્યો. શરૂઆતમાં તેઓ ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા. પરંતુ બાદમાં વધારે પૈસા કમાવવા માટે દેહ વ્યાપારમાં ઉતરી આવ્યા.

દિવસમાં ઓછા માં ઓછા 5 ગ્રાહક સાથે મુલાકાત

દિવસમાં ઓછા માં ઓછા 5 ગ્રાહક સાથે મુલાકાત

સમુદાયની છોકરીના કેહવા મુજબ તેઓ દિવસ માં ઓછા માં ઓછા 5 ગ્રાહક સાથે સુવે છે અને ત્યારબાદ ઘરે આવીને જમવાની બનાવવું અને બાકીના ઘરના કામ કરે છે.

પોલીસ પણ કરે છે શોષણ

પોલીસ પણ કરે છે શોષણ

આ સમુદાયની છોકરીના કેહવા મુજબ પોલીસ પણ તેમનું શોષણ કરે છે અને તેમના પૈસા પણ લઇ લે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X