લોકો 1400 રૂપિયા ચૂકવીને માર ખાવા માટે આવે છે, બિકીનીમાં સુંદર રેસલર્સ ધુલાઈ કરે છે
લોકો જિમમાં વર્કઆઉટ કરવા માટે આવે છે, પરંતુ લંડનમાં એક એવું જિમ છે જ્યાં લોકો માર ખાવા આવે છે તે પણ લેડી રેસલર્સથી.
લોકો જિમમાં વર્કઆઉટ કરવા માટે આવે છે, પરંતુ લંડનમાં એક એવું જિમ છે જ્યાં લોકો માર ખાવા આવે છે તે પણ લેડી રેસલર્સથી. એટલું જ નહીં તેના માટે સારા એવા પૈસા પણ ખર્ચવામાં આવે છે. તમને જણાવી દઈએ કે છોકરીઓ આ સેવા માટે છોકરાઓ પાસેથી આશરે 150 પાઉન્ડ (લગભગ 1400 રૂપિયા) લે છે. આ જીમમાં પુરુષોની પિટાઈનું કામ કરનારી છોકરીઓ વ્યવસાયથી રેસલર હોય છે, જે માર ખાવાની ઈચ્છા ધરાવતા ક્લાઈન્ટની ઇચ્છા અનુસાર પીટાઈ કરે છે. આ પીટાઈ સાચી રીતે એક કુસ્તી જેવી હોય છે જેમાં કેટલાક લોકો જીતવા માટે પણ લડે છે. તમને જણાવી દઈએ કે વ્યવસાયિક રેસલર છોકરીઓથી જીતવું એ કોઈ સરળ કાર્ય નથી હોતું. મોટા ભાગના લોકો અહીં ફક્ત માર ખાવા માટે જ આવે છે.
આ પણ વાંચો: VIDEO: બીચ પર ફોટોશૂટ કરાવી રહેલી મૉડલ પર ભૂંડએ હુમલો કર્યો, હિપ્સ પર કરડ્યું

સબમિશન રૂમ નામથી જિમ છે, BDSM રેસલિંગ હોય છે
લંડનની પ્રખ્યાત વુમન રેસલર પિપ્પા ધ રિપર આ જીમની માલિક છે. જ્યાં તેમની સાથે ત્રણ સુંદર રેસલર્સ લોકોની પીટાઈ કરે છે. પિપ્પાનું કહેવું છે કે મોટા ભાગના લોકો તેમની સુંદર બૉડીને જોવા અને સ્પર્શ કરવા અહીં આવે છે. આ રેસલિંગને BDSM રેસલિંગ પણ કહેવામાં આવે છે.

17 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના લોકો આવે છે માર ખાવા, સ્પષ્ટ રીતે લખ્યું છે 'નો સેક્સ'
મહિલા રેસલર્સનું કહેવું છે કે તેમને તેમની આ સર્વિસમાં ખુબ મજા આવે છે. આ જીમમાં 17 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના લોકો આવે છે. કહેવાનો અર્થ એ છે કે વૃદ્ધ, યુવાન બધા લોકો સામેલ થાય છે. પિપ્પાએ વર્ષ 2011 માં આ રેસલિંગ જિમ શરૂ કર્યું હતું. પિપ્પાએ તેની પાર્ટનર્સનું નામ બીકીની કલેસ રેસલર્સ રાખ્યું છે. જો કે, પિપ્પાએ જિમમાં ચેતવણી બોર્ડ પણ લગાવ્યું છે, જેમાં લખ્યું છે કે 'સેક્સની અપેક્ષા કરશો નહીં'. આ રેસલિંગ માત્ર મસ્તી માટે છે. પિપ્પા કહે છે કે આ સમય દરમિયાન પુરુષો તેમને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ મહિલા રેસલર્સ તેમને એવી રીતે ફસાવશે છે કે તેઓ હાલી પણ શકતા નથી.

ગ્રાહક ભગવાન હોય છે, તેથી આ સુવિધાઓ પણ મળે છે
પૈસા લઈને અહીં ફક્ત પીટાઈ થાય છે એવું નથી. ગ્રાહક ભગવાન હોય છે. તેથી અહીં ગ્રાહક તેની પસંદગીની છોકરી પસંદ કરી શકે છે જેનાથી તે માર ખાવા માંગતો હોય. માત્ર એટલું જ નહિ, તે છોકરીને તેમની પસંદગીના કપડાં પહેરવાની ડિમાન્ડ કરી શકે છે, જેમ કે બિકીની અથવા નાના કપડા વગેરે. ઉપરાંત, ક્લાઈન્ટને તેની ઇચ્છા પૂછવામાં આવે છે અને તે મુજબ, તેની સાથે રિગમાં લડવામાં આવે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
