Pics: કિંગ કોબ્રા અને અજગર વચ્ચે થયી ખૂની લડાઈ
કેટલીક તસવીરો સામે આવી છે જેમાં કિંગ કોબ્રા અને અજગર વચ્ચેની ખૂની લડાઈ બતાવી છે. આ તસવીરો જોઈને જ રુંવાટા ઉભા થઇ જાય છે.
શુ તમે ક્યારેય પણ બે સાપ વચ્ચે લડાઈ જોઈ છે? જો તમે જોઈ હોય તો તમને ખબર હશે કે તેમની લડાઈ કેટલી ખતરનાક હોય છે આ લડાઈમાં જ્યાં સુધી કોઈ એક સાપ મરી ના જ્યાં ત્યાં સુધી કોઈ પણ પાછળ હટવાનું નામ લેતું જ નથી.
એકવાર વિચારો કે જો લડાઈ સૌથી ખતરનાક સાપ કિંગ કોબ્રા અને અજગર વચ્ચે હોય તો તેનો અંજામ કેવો હોય શકે છે. કેટલીક તસવીરો સામે આવી છે જેમાં કિંગ કોબ્રા અને અજગર વચ્ચેની ખૂની લડાઈ બતાવી છે. આ તસવીરો જોઈને જ રુંવાટા ઉભા થઇ જાય છે. આ બંનેની લડાઈનો અંજામ કેવો આવ્યો તે માટે આગળ વાંચો..

જ્યારે કિંગ કોબ્રા અને અજગર વચ્ચે લડાઈ જામી
સૌથી ખતરનાક સાપ કિંગ કોબ્રા અને અજગર વચ્ચે લડાઈની જે તસવીરો સામે આવી છે તેમાં બંને એકબીજાને મારી નાખવાની પુરી કોશિશ કરી રહ્યા છે. જ્યાં એકબાજુ કિંગ કોબ્રા પોતાની ફુહાર થી અજગરને મારવા માંગે છે. ત્યાર જ બીજી બાજુ અજગર પણ કિંગ કોબ્રાને દબોચવાની કોશિશ કરે છે.

ખૂની લડાઈ અંજામ
બંને એકબીજાને આંટી મારી ચુક્યા છે અને છોડવાનું નામ નથી લઇ રહ્યા. આ રોમાંચક લડાઈમાં કિંગ કોબ્રા અજગરમાં શરીર પર પોતાના દાંત મારી દે છે. કિંગ કોબ્રાના ઝહેરનો અસર થાય તેટલા સમયમાં અજગર પણ જવાબમાં હુમલો કરે છે.

અજગરની પકડ
અજગરે પણ કિંગ કોબ્રાને પુરી રીતે પોતાની પકડમાં લઇ લીધો છે. અજગરની પકડ એટલી બધી મજબૂત છે કે કિંગ કોબ્રા પોતાને છોડાવવાની પુરી કોશિશ કરે છે પરંતુ તે છોડાવી શકતો નથી.

કિંગ કોબ્રા અને અજગર બંને મરી જાય છે
આ ખૂની લડાઈમાં કિંગ કોબ્રા અજગરની પકડમાંથી છૂટી શકતો નથી આખરે તેની મૌત થઇ જાય છે. બીજી બાજુ અજગર પણ બચી શકતો નથી કારણકે કિંગ કોબ્રાનું ઝહેર તેના શરીરમાં ફેલાઈ ચૂક્યું છે. આખરે કિંગ કોબ્રા અને અજગર બંને મરી જાય છે. આ તસવીરો વેડ નામના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવી હતી.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
