હોમ લોકસભા ચૂંટણી vs મેનીફેસ્ટો

લોકસભા ચૂંટણી 2019 માટે અને નો મેનીફેસ્ટો

બધા જ રાજકીય પક્ષોએ લોકસભાની ચૂંટણી 2019 માટે તેમના મેનીફેસ્ટોની જાહેરાત કરી દીધી છે. જેમ આપણે જાણીએ છીએ તેમ, મેનિફેસ્ટો રાજકીય પક્ષોના ઉદ્દેશો, હેતુઓ અથવા દૃષ્ટિકોણો ને લોકોની સામે રાખે છે. તો ચાલો આપણે તપાસ કરીએ કે કયા પક્ષો ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય, અર્થતંત્ર વગેરે જેવા જુદા જુદા ક્ષેત્રો માટે વચન આપ્યા છે. અહીં ભારતના મુખ્ય રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલા વચનોની ક્ષેત્રવાર તુલના કરવામાં આવી છે. ફક્ત પક્ષો અને વિસ્તારને પસંદ કરો, એક ક્લિકમાં તમે જાણશો કે રાજકીય પાર્ટીઓ ઘ્વારા ચૂંટણી માટે કયા કયા વચનો આપવામાં આવ્યા છે.

--પહેલી પાર્ટી પસંદ કરો--
--બીજી પાર્ટી પસંદ કરો--
--ત્રીજી પાર્ટી પસંદ કરો--
એજ્યુકેશન
એજ્યુકેશન
એજ્યુકેશન:
  • તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સીટ વધારશું. મેનેજમેન્ટ સાઈન્સ, લૉ કોલેજ અને એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યૂટમાં પણ સીટની સંખ્યા વધારવામાં આવસે. વર્ષ 2014 સુધી 200 નવી કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલય ખોલવામાં આવશે. ક્વૉલિટી શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર્સ ટ્રેનિંગ ખોલવામાં આવશે. જેના દ્વારા સ્કૂલોમાં શિક્ષણનું સ્તર સુધારવામાં આવશે.
એજ્યુકેશન:
  • કોંગ્રેસ વાયદો કરે છે કે સરકારી સ્કૂલોમાં ધોરણ 1થી 12 સુધી મફત શિક્ષણ અને ફરજિયાત થશે. સીખવાના પરિણામો પર અમે ખાસ ધ્યાન કેન્દ્રિત કરશું. સ્કૂલોમાં પર્યાપ્ત બુનિયાદી માળખું અને યોગ્ય શિક્ષકો હશે. આના માટે અમે વર્ષ 2023-24 સુધી શિક્ષણના બજેટ વહેંચણીને બેગણા કરી જીડીપીના 6 ટકા સુધી વધારી દેશું.
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X