For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 કારણો, શા માટે ઇન્ફોસિસ દરરોજ 52 વીકની નવી હાઇટ પર પહોંચે છે?

|
Google Oneindia Gujarati News

સપ્ટેમ્બર, 2014ના રોજ પૂરા થતા ક્વાર્ટર માટે ઇન્ફોસિસે પરિણામ જાહેર કર્યા ત્યાર બાદથી તેના સ્ટોક્સમાં દરરોજ વધારો થતો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર 9, 2014ના રોજ તેના પરિણામ જાહેર થયા તેના એક દિવસ પહેલા સુધી રૂપિયા 3700 પર ટ્રેડ થઇ રહેલો તેનો સ્ટોક હવે રૂપિયા 4305ના સ્તરે ટ્રેડ થઇ રહ્યો છે...

1. બોનસ શેર

1. બોનસ શેર


રોકાણકારોને બોનસ શેર આપવામાં આવ્યા છે. જેનો તેઓ આર્થિક લાભ મેળવવા માંગે છે. કંપનીના શેર 2 ડિસેમ્બર, 2014ના રોજ એક્સ બોનસ થવાના છે. આ થયા બાદ સ્ટોકમાં થોડી વધારે તેજી જોવા મળશે.

2. ગાઇડન્સમાં સુધારો

2. ગાઇડન્સમાં સુધારો


અનેક એક્સપર્ટ્સે ઇન્ફોસિસ માટેનું પોતાનુ ગાઇડન્સ સુધાર્યું છે. આ ઉપરાંત તેની પાસેથી અપેક્ષાઓ પણ વધી છે. એક બ્રોકિંગ કંપનીએ ઇન્ફોસિસ ઇપીએસ રૂપિયા 244 રાખ્યો છે. કંપનીનો પીઇ 20 ગણો ઓછો છે.

3. રૂપિયાના મૂલ્યમાં કડાકો

3. રૂપિયાના મૂલ્યમાં કડાકો


રૂપિયાનું મૂલ્ય રૂપિયા 60થી ઘટીને રૂપિયા 62 થયું છે. તેના કારણે ઇન્ફોસિસ જેવી સોફ્ટવેર એક્સપોર્ટર્સ કંપનીઓનું માર્જિન વધ્યું છે.

4. અમેરિકન અર્થતંત્રની સ્થિતિ સુધરી

4. અમેરિકન અર્થતંત્રની સ્થિતિ સુધરી


અમેરિકાના અર્થતંત્રમાં સુધારો થવાથી ઇન્ફોસિસને સારો બિઝનેસ મળી શકે છે. આ કારણે કંપનીની સ્થિતિ સુધરી છે.

5. કર્મચારીઓનો વિશ્વાસ વધ્યો

5. કર્મચારીઓનો વિશ્વાસ વધ્યો


કંપનીના સીઇઓ તરીકે વિશાલ સિક્કાએ કામકાજ સંભાળતા કંપનીમાં નવો સંચાર થયો છે. કર્મચારીઓનો વિશ્વાસ વધ્યો છે. જેના કારણે કંપનીનું પરફોર્મન્સ વધ્યું છે.

English summary
5 Reasons Why Infosys Stock is Hitting New 52-week Highs Everyday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X