For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોકાણ માટે બેસ્ટ 8 SIP મ્યુચ્યુઅલ ફંડ્સ

|
Google Oneindia Gujarati News

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઇપી (SIP) વર્તમાન સમયમાં સૌથી આકર્ષક ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન બન્યા છે. એસઆઇપી રોકાણકારને દર મહિને એક ચોક્કસ રકમનું રોકાણ કરવાની સુવિધા આપે છે. આ રોકાણ બિલકુલ નાની રકમ સાથે પણ થઇ શકે છે. તેના કારણે લાંબા ગાળા સુધી રોકાણ કરવા ઇચ્છનારાઓને બચત કરવાની સુવિધા પ્રાપ્ત થાય છે. અહીં ભારતમાં ઉપલબ્ધ કેટલીક બેસ્ટ એસઆઇપી મ્યુચ્યુઅલ ફંડ યોજના વિશે વાત કરવામાં આવી છે...

એક્સિસ ઇક્વિટી

એક્સિસ ઇક્વિટી


એક્સિસ ઇક્વિટી દેશમાં ઉપલબ્ધ SIP પ્લાન્સમાં શ્રેષ્ઠ છે. આ ફંડમાં છેલ્લા એક વર્ષમાં 43 ટકા જેટલું ઊંચું રિટર્ન મળ્યું છે. વેલ્યુ રિસર્ચ ઓનલાઇન દ્વારા તેને 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ યોજના હેઠળ ઓછામાં ઓછું રૂપિયા 12,000નું રોકાણ કરવું જરૂરી છે.

UTI ટોપ 100 ફંડ

UTI ટોપ 100 ફંડ


UTI ટોપ 100 ફંડમાં છેલ્લા એક વર્ષમાં 44 ટકાનું વળતર મળ્યું છે. આ યોજનામાં રોકાણકારે ઓછામાં ઓછું રૂપિયા 500નું માસિક રોકાણ કરવું પડે છે.

HDFC બેલેન્સ ફંડ

HDFC બેલેન્સ ફંડ


HDFC બેલેન્સ ફંડે છેલ્લા એક વર્ષમાં 60 ટકા જેટલું વળતર આપ્યું છે. તેમાં ઓછામાં ઓછા રૂપિયા 1000થી રોકાણ શરૂ કરી શકાય છે.

ટાટા બેલેન્સ્ડ ફંડ

ટાટા બેલેન્સ્ડ ફંડ


ટાટા બેલેન્સ્ડ ફંડમાં રોકાણને 4 સ્ટાર રેટિંગ મળ્યા છે. છેલ્લા એક વર્ષમાં તેણે 50 ટકા વળતર આપ્યું છે.

Canara Robeco બેલેન્સ ફંડ - રેગ્યુલર પ્લાન

Canara Robeco બેલેન્સ ફંડ - રેગ્યુલર પ્લાન


Canara Robeco બેલેન્સ ફંડ - રેગ્યુલર પ્લાનમાં છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ 18 ટકા જેટલું વળતર મળ્યું છે. તેમાં ઓછામાં ઓછા રૂપિયા 1000નું રોકાણ કરવું પડે છે.

ICICI પ્રુડેન્શિયલ ટાર્ગેટ રિટર્ન્સ ફંડ

ICICI પ્રુડેન્શિયલ ટાર્ગેટ રિટર્ન્સ ફંડ


ICICI પ્રુડેન્શિયલ ટાર્ગેટ રિટર્ન્સ ફંડ દ્વારા છેલ્લા એક વર્ષમાં 20 ટકા જેટલું વળતર આપવામાં આવ્યું છે.

HDFC પ્રુડેન્સ ફંડ

HDFC પ્રુડેન્સ ફંડ


HDFC પ્રુડેન્સ ફંડમાં ઓછામાં ઓછું રૂપિયા 500નું રોકાણ કરવું પડે છે. તેના પોર્ટ ફોલિયોમાં ઇન્ફોસિસ, આઇસીઆઇસીઆઇ બેંક, એસબીઆઇ વગેરે છે.

SBI મેગ્નમ મિડ કોપ ફંડ

SBI મેગ્નમ મિડ કોપ ફંડ


SBI મેગ્નમ મિડ કોપ ફંડે છેલ્લા એક વર્ષમાં 100 ટકાનું વળતર આપ્યું છે. તે આર્કોલેબ, મધરસન સુમી અને ફેડરલ બેંક જેવા સ્ટોક્સમાં રોકાણ કરે છે.

English summary
8 best SIP mutual funds to invest in.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X