અદાણી એન્ટ્રપ્રાઇઝ પર NGTએ લગાવ્યો 5 કરોડનો દંડ

ભારતની જાણીતી બિઝનેસ કંપની એવી અદાણી એન્ટ્રપ્રાઇઝ પર એનજીટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 5 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. સાથે જ કતારની શિપિંગ કંપની પર પણ 100 કરોડ રૂપિયોનો દંડ લગાવ્યો છે.

adani

નોંધનીય છે કે 4 ઓગસ્ટ 2011માં એક કોલસો ભરેલ કાર્ગો જહાજ ગુજરાતના અદાણી ર્થમલ પ્લાન્ટમાં પહોંચવાનું હતું પણ તે મુંબઇના દરિયા પાસે જ પાણીમાં ડૂબી જતા સમુદ્રમાં મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાયું હતું. જેના કારણે એનજીટીએ અદાણી ગ્રુપ પર આ દંડ લગાવ્યો છે. સાથે જ 2011ની આ ધટના માટે કતાર બેઝ શિપિંગ કંપની પર પણ 100 કરોડનો દંડ લગાવવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X