Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સ્વસ્થ બનશે ભારત, હેલ્થ પોલિસી પ્રિમિયમ કલેક્શનમાં થયો બંપર વધારો

આપણે તમામ સુખ સુવિધાનો લાભ અથવા ત્યારે જ ભોગવી શકીએ જ્યારે આપણે સ્વસ્થ્ય હોય. એટલે જીદગીની સાચી મજા લેવી હોય તો પોતાની હેલ્થની ખાસ કાળજી લેવી પડે. હેલ્થની કાળજી રાખવા માટે જેટલો વ્યાયામ અને સંતુલિત ભોજન જરૂરી છે એટલુ જ જ

આપણે તમામ સુખ સુવિધાનો લાભ અથવા ત્યારે જ ભોગવી શકીએ જ્યારે આપણે સ્વસ્થ્ય હોય. એટલે જીદગીની સાચી મજા લેવી હોય તો પોતાની હેલ્થની ખાસ કાળજી લેવી પડે. હેલ્થની કાળજી રાખવા માટે જેટલો વ્યાયામ અને સંતુલિત ભોજન જરૂરી છે એટલુ જ જરૂરી હેલ્થ ઇન્ય્યોરન્સ પણ છે. હોસ્પિટલમાં આવતા મોટા બીલથી બચવા માટે બીમા સ્વાસ્થ્ય વીમો કરવામાં આવે છે. તાજા આંકડા અનુસાર ભારતમાં લોકો આ જ દિસામાં આગળ વધી રહ્યા છે.

HEALTH

ઇન્સ્યોરન્સ નિયામક ભારતીય બીમા વિનિયમન અને વિકાસ પ્રાધિકરણ દ્વાર બહાર પાડવામાં આવેલ આંકડા મુજબ હેલ્થ વિમા પ્રિમિમ માં 28 ટકાની મોટ વધારો થયો છે. જ્યારે ઓગસ્ટ 2022 માં પ્રિમિયમ સંગ્ર 2059 કરોડ રૂપિયા રહ્યા હતા. જ્યારે ગયા વર્ષે 1609 કરોડ રૂપિયા હતુ. આંકડા સાબિત કરે છે કે, લોકોનું ધ્યાન પોતાની હેલ્થ તરફ વધારે ગયુ છે. પહેલા લોકો એવુ વિચારીને હેલ્થ ઇન્ય્યોરન્સ નહોતા લેતા કે જરૂરત ના પડી તો પૈસા ખોટા વેસ્ટ જશે. જ્યારે હવે લોકો તેના માટે રસ દાખવી રહ્યા છે. કોરોના માહામારી બાદ હેલ્થ સેક્ટરમાં ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ભારે વધારેો થયો છે.

હેલ્થ ઇન્સ્યોરન્સ સિવાય ભારતમાં નોન લાઇફ ઇન્સ્યોરન્સ સેક્ટર પણ ભારે તેજી જોવા મળી રહી છે. રિપોર્ટ મુજબ ઓગસ્ટ 2022માં લાઇફ ઇન્સ્યોરન્સ પ્રિમિયમ ભરવામાં પણ વધારો જોવા મળ્યો હતો. અને તે વાર્ષિક 12 ટકાના ઉછાળા સાથે 24471 કરોડ રૂપિયા પર પહોચ્યુ છે. આંકડા અનુસાર દેશમાં 31 નોન લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓએ ઓગસ્ટ 2022 માં 24471 કરોડ રૂપિયાનો પ્રિમિયમ સંગ્રહ કર્યો છે. જ્યારે પાછળના વર્ષે આ આંકડો 21867 કરોડ રૂપિયા હતા. 24 નજરલ ઇન્સ્યોરન્સ કંપનિઓએ પોતાના 17101 કરોડનો પ્રિમિયમ સંગ્રહ કર્યો છે. જે પાછળના આંકડા મુજબ 9.3 ટકા વધારે છે. ઓગસ્ટ 2021 માં આ આકંડો 15648 કરૂડ રૂપિયા હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X