Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એરટેલનું સીમ એક વર્ષ એક્ટિવ રહેશે, મળશે અનલિમિટેડ ફ્રી કોલિંગ અને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ

એરટેલનો પ્રીપેડ રિચાર્જ પ્લાન જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તેની કિંમત રૂપિયા 1799 છે. આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે, આમાં તમને 365 દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવે છે.

જો તમે દર મહિને રિચાર્જ કરવાની માયાજાળમાંથી મુક્ત થવા માંગો છો, આ અહેવાલ ખાસ તમારા માટે જ છે. જો તમે રિચાર્જ કરવાનું ભૂલી જાવ છો તો તમે ઇન્ટરનેટ અને કોંલિગ સુવિધાઓથી વંચિત રહેવુ પડી શકે છે. આવા સમયે એરટેલ દ્વારા ખાસ સુવિધા આપવામાં આવી છે.

તમારી સાથે આવું ન થવું જોઈએ તેને ધ્યાનમાં રાખીને એરટેલ યૂઝર્સ માટે એક ખાસ પ્લાન લઈને આવ્યું છે, એક વાર રિચાર્જ કર્યા બાદ તમને આખા વર્ષ માટે રિચાર્જ કરવાનું ટેન્શન નહીં રહે. ખાસ વાત એ છે કે, આ એક પ્રીપેડ પ્લાન છે, તેથી યુઝર્સને શ્રેષ્ઠ લાભ મળશે અને પોસ્ટપેડ પર કોઈ મુશ્કેલી નહીં પડે. જો તમને આ પ્લાન વિશે કોઈ જાણકારી નથી, તો આજે અમે તેના વિશે વિગતવાર જણાવીશું.

આ પ્લાનની કિંમત કેટલી છે

આ પ્લાનની કિંમત કેટલી છે

એરટેલનો પ્રીપેડ રિચાર્જ પ્લાન જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તેની કિંમત રૂપિયા 1799 છે. આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે, આમાં તમને 365 દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવે છે.

આવી સ્થિતિમાં જો તમે 1 જાન્યુઆરીએ તમારો પ્લાન રિચાર્જ કરો છો, તો આ પ્લાન આવતા વર્ષે 1 જાન્યુઆરીએ સમાપ્ત થઈ જશે અનેત્યાં સુધી તમે અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ તેમજ ઇન્ટરનેટ સેવાઓનો આનંદ લઈ શકો છો.

24 GB ડેટા પણ મળશે

24 GB ડેટા પણ મળશે

જો તમે વિચારી રહ્યા છો કે, આ પ્લાનમાં માત્ર આટલા જ ફાયદા છે, તો તમે ખોટા છો. કારણ કે, આજે અમે તમને એક કરતા વધારે ફાયદાજણાવવા જઈ રહ્યા છીએ.

સૌ પ્રથમ આમાં ઉપલબ્ધ અમર્યાદિત કોલિંગથી શરૂઆત કરીએ, જે તમને આખા વર્ષ દરમિયાન ઓફર કરવામાં આવશે, એટલું જ નહીં, તમને તેમાં 24 GB ડેટા પણ મળશે, જેથી તમારું ઇન્ટરનેટ સંબંધિત કામ સરળતાથી થઈ જશે. આ સાથે તમને 3600 એસએમએસ સમગ્રવર્ષ માટે મળીશું.

ફ્રી હેલો ટ્યુન્સ અને ફ્રી વિંક મ્યુઝિકનું સબ્સ્ક્રિપ્શન પણ મળે છે

ફ્રી હેલો ટ્યુન્સ અને ફ્રી વિંક મ્યુઝિકનું સબ્સ્ક્રિપ્શન પણ મળે છે

આ સાથે તમને Apollo 247 સર્કલનું સબ્સ્ક્રિપ્શન પણ મળે છે, જે 3 મહિના માટે લાગુ છે અને તમને FastTag પર 100 રૂપિયાનું કેશબેક પણ આપવામાં આવે છે, એટલું જ નહીં તમને ફ્રી હેલો ટ્યુન્સ અને ફ્રી વિંક મ્યુઝિકનું સબ્સ્ક્રિપ્શન પણ મળે છે. તેથી એકંદરે જોતમને વધુ ઇન્ટરનેટની જરૂર નથી, તો આ પ્લાન તમારા માટે નફાકારક ડીલ સાબિત થઈ શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X