For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુકેશ અંબાણી નથી ભારતના નંબર 1 ધનાઢ્ય

|
Google Oneindia Gujarati News

ફોર્બ્સ મેગેઝિન મજૂબ પાછલા સાત વર્ષોથી ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાં પહેલા નંબર આવતા મુકેશભાઇ આ વર્ષે નહીં બની શકે ભારતના નંબર 1 ધનાઢ્ય. મુકેશ અંબાણીનો આ તાજ છીનવ્યો છે. ફાર્મા ટાયકૂન દિલીપ સંધવીએ.

mukesh ambani

નવાઇની વાત તો એ છે કે બે દિવસ પહેલા જ ફોબ્સે, રિલાયન્સ ઇન્ડ્રસ્ટીના માલિક મુકેશ અંબાણીને ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ કહ્યા હતા. પણ ફોર્બ્સે રીયલ ટાઇમ અપટેડ કરી છે. જેના મુજબ સન ફાર્માના દિલીપ સંધવી 21.5 અબજ ડૉલર સાથે હવે બની ચૂક્યા છે ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ.

અને આ સાથે મુકેશ અંબાણી પહોંચી ગયા નંબર 1 થી નંબર 2ની પોઝિસનમાં. એટલું જ નહીં વિશ્વના ધનાઢ્ય લોકોની લિસ્ટમાં પણ મુકેશ અંબાણી 37 સ્થાનથી ખસીને 43માં સ્થાને આવી ગયા છે.

English summary
Pharma tycoon Dilip Shanghvi surpassed Mukesh Ambani as the world's richest Indian with a net worth of USD 21.5 billion -- within two days of Reliance Industries chief being ranked India's wealthiest for 8th year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X