ડૉ રેડ્ડીસ લેબ ઑક્ટોપ્લસ એનવી 193 કરોડમાં ખરીદશે

dr-reddy-octoplus-logo
હૈદરાબાદ, 22 ઑક્ટોબર : દેશની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની ડૉ રેડ્ડીસ લેબોરેટરી ડીઆરએલ દ્વારા નેધરલેન્ડની કંપની ઑક્ટોપ્લસ એનવીને 2.74 કરોડ યુરો (અંદાજે 193 કરોડ રૂપિયા)માં ખરીદવાનો નિર્ણય લીધો છે.

આ સોદા અંગે એક સંયુક્ત નિવેદનમાં ડૉ રેડ્ડીસ અને ઑક્ટોપ્લસે જણાવ્યું કે ડીઆરએલ દ્વારા આપવામાં આવેલી એક જાહેર રજૂઆતમાં બંને કંપનીઓ સશરત સહમત થઇ છે. બંને કંપનીઓ ઑક્ટોપરના પ્રતિ શેર 0.52 યુરોની કિંમતે લે-વેચ કરવા સહમત થઇ છે.

ડીઆરએલના મુખ્ય કાર્યકારી અધિકારી અને ઉપાધ્યક્ષ જી વી પ્રસાદે જણાવ્યું કે "અમને આનંદ છે કે હવે અમારી પાસે નેધરલેન્ડના લિડેનમાં સંશોધન અને વિકાસ કેન્દ્ર હશે. આ સંપાદનથી અમને દવા પૂરી પાડવાના ક્ષેત્રમાં ઔદ્યોગિક ક્ષમતા વધારવાની મદદ મળી શકશે."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X