For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBIની ક્રેડિટ પોલિસી પહેલા સેંસેક્સમાં ભારે તેજી

RBIની ક્રેડિટ પોલિસી પહેલા સેંસેક્સમાં ભારે તેજી

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની ક્રેડિટ પૉલિસી આવતા પહેલા ગુરુવારે શેર બજાર ભારે તેજી સાથે ખુલ્યું. આજે સેંસેક્સ 157.74 અંકની તેજી સાથે 37132.97 અંક પર ખુલ્યું, જ્યારે નિફ્ટી 36.6 અંકની તેજી સાથે 11099.05 અંકની તેજી સાથે ખુલ્યું. જો કે આજે ડૉલરના મુકાબલે રૂપિયાની કમજોર શરૂઆત થઈ છે અને તે 15 પૈસા કમજોરી સાથે ખુલ્યો છે.

નિફ્ટીના ટૉપ ગેનર

નિફ્ટીના ટૉપ ગેનર

Sun PHarmaનો શેર લગભગ 12 રૂપિયાની મજબૂતી સાથે 428.25 રૂપિયાના સ્તર પર ખુલ્યો. જ્યારે Ciplaનો શેર 2 રૂપિયાની મજબૂત સાથે 543.90 રૂપિયાના સ્તર પર ખુલ્યો. અદાણી પોર્ટ્સનો શે 4 રૂપિયાની મજબૂતી સાથે 334.55 રૂપિયાના સ્તર પર ખુલ્યો. એચસીએલ ટેકનો શેર 17 રૂપિયાની મજબૂતી સાથે 1072 રૂપિયાના સ્તર પર ખુલ્યો. Eicher Motorsનો શેર 296 રૂપિયાની મજબૂતી સાથે 21,400 રૂપિયાના સ્તર પર ખુલ્યો છે.

નિફ્ટીના ટૉપ ગેનર

નિફ્ટીના ટૉપ ગેનર

JSW Steelનો શેર 4 રૂપિયાના કડાકા સાથે 275.25 રૂપિયાના સ્તર પર ખુલ્યો. Bharti Infratelનો શેર 5 રૂપિયાના કડાકા સાથે 291.05 રૂપિયાના સ્તર પર ખુલ્યો. Hindalcoનો શેર લગભગ 2 રૂપિયાના કડાકા સાથે 209.15 રૂપિયાની સપાટી પર ખુલ્યો. Tata Steelનો શેર લગભગ 5 રૂપિયાના કડાકા સાથે 480.50 રૂપિયાના સ્તર પર ખુલ્યો અને IOCનો શેર લગભગ 1 રૂપિયાના કડાકા સાથે 136.75 રૂપિયાના સ્તર પર ખુલ્યો છે.

રૂપિયાની કમજોર શરૂઆત

રૂપિયાની કમજોર શરૂઆત

Forex Market: ગુરુવારે ડૉલરની સરખામણીએ રૂપિયાની કમજોર શરૂઆત થઈ છે. આજે રૂપિયો 15 પૈસાની કમજોરી સાથે 71.70 રૂપિયાના સ્તર પર ખુલ્યો. જ્યારે કાલે ડૉલરના મુકાબલે રૂપિયો 1 પૈસાની તેજી સાથે 71.55 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો.

ઉત્તર ભારતમાં વરસાદ તો ગુજરાતમાં તેજ પવન, જાણો મોસમના હાલઉત્તર ભારતમાં વરસાદ તો ગુજરાતમાં તેજ પવન, જાણો મોસમના હાલ

English summary
Find out at what level the stock market will open on 7 February 2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X