Fuel Price : જાણો આજના પેટ્રોલ-ડિઝલના ભાવ, મેસેજથી પણ જાણી શકો છો ભાવ

વર્ષનો આજે અંતિમ દિવસ છે અને નવા વર્ષના આગમનની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં કેવા ફેરફાર થઈ રહ્યાં છે તે જાણવુ જરૂરી છે. જો કે મોટાભાગની જગ્યાઓ પર પટ્રોલ-ડિઝલના ભાવ સ્થિર છે.

2023 ના છેલ્લા દિવસે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે અને તેમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આનાથી લોકોને રાહત મળી છે.

petrol

જો કે કેટલીક જગ્યાએ ફેરફાર કરવામાં આવ્યા છે, પરંતુ આ તફાવત ખૂબ જ નજીવો છે, રાષ્ટ્રીય સ્તરે ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આજે યુપીમાં ઈંધણ 17 પૈસા, બિહારમાં 18 પૈસા અને હિમાચલમાં 12 પૈસા મોંઘું થયું છે. નવા વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાની આશા છે.

જો ક્રૂડ ઓઈલની કિંમતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં WTIનો રેટ 78.24 પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રૂડનો ભાવ 75.28 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે.

SMS દ્વારા તેલના ભાવ જાણો
Google ના પ્લે સ્ટોર પરથી IOC ની એપ ડાઉનલોડ કરો.
અથવા 9224992249 નંબર પર SMS કરો.
ઈન્ડિયન ઓઈલના ગ્રાહકોએ તેમના ફોનમાંથી 9224992249 નંબર ડાયલ કરવાનો હોય છે.
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ફોન પરથી 9222201122 ડાયલ કરો.
આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલર કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X