Fuel Prices 21st January 2024 : જાણો આજના પેટ્રોલ-ડિઝલના ભાવ, મેસેજથી પણ જાણી શકો છો
રવિવારે પણ પેટ્રોલ-ડિઝલના ભાવ અપડેટ કરવામાં આવ્યા છે. જો કે આજે રાષ્ટ્રીય સ્તરે કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.
કેટલાક સ્થળોએ પેટ્રોલ-ડિઝલના ભાવમાં કેટલાક ફેરફારો થયા છે. આ ફેરફારો ખૂબ જ નાના છે. હિમાચલમાં 15 પૈસા, યુપીમાં 21 પૈસા અને હરિયાણામાં 12 પૈસા સસ્તું થયું છે.

છેલ્લા 24 કલાકમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. WTI ક્રૂડ વધીને 78.94 ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રૂડ 79.12 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે, પરંતુ તેના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફરક નથી. દેશમાં તેલના ભાવ 20 મહિનાથી સ્થિર છે.
ભારતમાં મુખ્ય શહોરમાં પેટ્રોલના આજના ભાવ
દિલ્હીઃ રૂ. 96.72 પ્રતિ લિટર
મુંબઇઃ રૂ. 106.31 પ્રતિ લિટર
કોલકાતા: રૂ. 106.03 પ્રતિ લિટર
ચેન્નાઇ: રૂ. 102.63 પ્રતિ લિટર
બેંગલુરુ: રૂ. 101.94 પ્રતિ લિટર
પટના: રૂ. 107.24 પ્રતિ લિટર
ગુરુગ્રામઃ રૂ. 97.18 પ્રતિ લિટર લિટર
કેરળ: રૂ. 117.17 પ્રતિ લિટર
જયપુર: રૂ. 108.73 પ્રતિ લિટર
લખનૌ: રૂ. 96.57 પ્રતિ લિટર
તિરુવનંતપુરમ: રૂ. 108.58 પ્રતિ લિટર
પોર્ટ બ્લેર: રૂ. 84.10 પ્રતિ લિટર
ગુરુગ્રામ: રૂ. 97.10 પ્રતિ લિટર
ભુવનેશ્વર: રૂ. 103.19 પ્રતિ લિટર
ચંદીગઢ રૂ. 103.19 પ્રતિ લિટર
હૈદરાબાદ: 109.66 રૂપિયા પ્રતિ લિટર
ભારતમાં મુખ્ય શહોરમાં ડિઝલના આજના ભાવ
દિલ્હી: રૂ. 86.62 પ્રતિ લિટર
મુંબઈ: રૂ. 94.27 પ્રતિ લિટર
કોલકાતા: રૂ. 92.76 પ્રતિ લિટર
ચેન્નાઈ: રૂ. 94.24 પ્રતિ લિટર
બેંગલુરુ: રૂ. 87.89 પ્રતિ લિટર
પટના: રૂ. 94.04 પ્રતિ લિટર
ગુરુગ્રામ: રૂ. 90.05 પ્રતિ લિટર
કેરળ: ડીઝલ રૂ. 103.93 પ્રતિ લિટર
જયપુર : 95.03 રૂપિયા પ્રતિ લિટર
લખનૌ: રૂ. 89.76 પ્રતિ લિટર
તિરુવનંતપુરમ: રૂ. 97.45 પ્રતિ લિટર
પોર્ટ બ્લેર: રૂ. 79.74 પ્રતિ લિટર
ગુરુગ્રામ: રૂ. 89.96 પ્રતિ લિટર
ભુવનેશ્વર: રૂ. 94.76 પ્રતિ લિટર
ચંદીગઢ: રૂ. 88.95 પ્રતિ લિટર
હૈદરાબાદ: રૂ. 978 પ્રતિ લિટર
SMS દ્વારા પણ તેલના ભાવ જાણી શકો છો
Google ના પ્લે સ્ટોર પરથી IOC ની એપ ડાઉનલોડ કરો અથવા 9224992249 નંબર પર SMS કરો. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકોએ તેમના ફોનમાંથી 9224992249 નંબર ડાયલ કરવાનો રહેશે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ફોન પરથી 9222201122 ડાયલ કરો. આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલર કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.












Click it and Unblock the Notifications
